<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

BOBના લાખો ગ્રાહકોને ‘જોરનો ઝટકો' ! MCLRમાં વધારો કર્યો છેલ્લા એક મહિનામાં SBI અને બેન્‍ક ઓફ મહારાષ્‍ટ્રના લોનના દરમાં પણ વધારો થયો છે આમ એક પછી એક બેંકો સતત લોન દર વધારી રહી છે

(12:20 PM IST)