<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

આઝમ ખાંનના રિસોર્ટ ઉપર બુલડોઝર ફરી વળ્‍યુઃ દિવાલ-ભવન તોડી પડાયા : સપાના વરિષ્‍ઠ નેતા આઝમ ખાંનના રિસોર્ટ ઉપર એકવાર ફરીથી તંત્રએ બુલડોઝર ફેરવ્‍યું છે. સરકારી જમીન ઉપર બનાવાયેલ દીવાલ અને ભવનને તોડી પાડવામાં આવ્‍યા હતા. ધારાસભ્‍ય આકાશ સકસેનાની ફરિયાદ પરથી તંત્રએ પગલા લીધા હતા. બીજી તરફ સપાના પ્રદેશ સચીવ ઓમેન્‍દ્ર ચોૈહાણે કાર્યવાહી પર નારાજગી વ્‍યકત કરી છે. કોર્ટના આદેશનું પાલન કરતા તંત્ર દ્વારા જેસીબી દ્વારા રિસોર્ટને દબાણમુકત કરવા કાર્યવાહી કરી હતી.

(1:28 PM IST)