<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ભારે વરસાદ-તોફાની પવનને કારણે ૧૬પ ફીડરો : બંધ : ૧૮૧ વીજ થાંભલાને ભારે નુકશાન છેલ્લા ર૪ કલાકમાં અનેક સ્થળે પડેલા ભારે વરસાદને કારણે વીજ તંત્રને ભારે નુકશાન થયું છે : ખેતીવાડીના ૧૬પ ફીડરો બંધ પડી ગયા છે, ૩ ગામોમાં અંધારપટ છે, ૧૮૧ થાંભલાને ભારે નુકશાન થયું છે : ૧૭ ટ્રાન્સફોર્મર ઉડયા હતા : વીજ ટીમો રીપેરીંગ અર્થે દોડી ગઇ હતી

(9:11 AM IST)