<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

યુક્રેન મુદ્દે રશિયા સાથે મતભેદો: ભારત સાથેની ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળની બેઠક રદ: ભારે ચર્ચા: સત્તાવાર ઇનકાર : યુક્રેન મુદ્દે રશિયા સાથે મતભેદોને લઈને ભારત - રશિયાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક રદ કરવામાં આવ્યાની ભારે ચર્ચા છે, જો કે ફોરેન સેક્રેટરી કવાત્રાએ કહેલ કે કોઈ મોટો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો નથી.

(9:30 AM IST)