<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ઇંગ્લેન્ડની સંસદમાં ગુજરાતણ બિઝનેસ વુમન શિવાની રાજાએ ગીતા ઉપર હાથ મૂકી શપથ લઇ ઇતિહાસ રચી દીધો : ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ૨૯ વર્ષની ગુજરાતી-ભારતીય બિઝનેસવુમન શિવાની રાજાએ ભગવદ ગીતા ઉપર હાથ રાખી સાંસદ તરીકે શપથ લઈને ઇતિહાસ રચી દીધો છે. : કંઝરવેટીવ પાર્ટી વતી લેસ્ટર ઇસ્ટમાંથી શિવાનીએ નોંધપાત્ર વિજય મેળવ્યો હતો અને ૩૭ વર્ષનું આ વિસ્તારમાં લેબર પાર્ટીનું સામ્રાજ્ય તોડી નાખ્યું છે.

(9:33 AM IST)