News of Thursday, 11th July 2024
સૌરાષ્ટ્રના કાંઠે વાદળાઓની જમાવટ : સવારે ૧૦ વાગ્યાની ઈન્સેટ ઉપગ્રહ તસ્વીરમાં સૌરાષ્ટ્રના સાગર કાંઠા ઉપર જોરદાર વાદળાઓ દર્શાય છે, જ્યારે કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતના અન્ય ભાગોમાં પણ સારા એવા વાદળાઓ છવાયેલા નજરે પડે છે. આજે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
