News of Thursday, 11th July 2024
સૌરાષ્ટ્ર કાંઠે વાદળાઓની જમાવટ : ઇન્સેટ ઉપગ્રહ તસ્વીરમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠા ઉપર જોરદાર વાદળાઓ દર્શાય છે, જયારે કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાતના અન્ય ભાગોમાં પણ સારા એવા વાદળાઓ છવાયેલા નજરે પડે છે. આજે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
