<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ટીઆરપી ગેમઝોનની ૧૪૮૮૨ ચો.મી. જમીનમાં શરતભંગ સાબિત : કલેકટર આકરા પાણીઍ : ૨૬ લાખ ૨૧ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો : આમાં પાર્ટી પ્લોટનો પણ સમાવેશ : ૧૫ દિવસની અંદર આ દંડની રકમ ભરી દેવા પ્રભવ જાષીનો હુકમ : પાર્ટી પ્લોટમાં પણ બાંધકામ હોય કોર્પોરેશનને રિપોર્ટ કરાયો : ૩ મહિનાની અંદર આ બાંધકામ અંગે જમીન સંચાલકો હેતુફેર નહિં કરાવે તો કોર્પોરેશન આકરી કાર્યવાહી કરશે

(11:45 AM IST)