<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ગંભીરને ઝિમ્‍બાબ્‍વેના પ્રવાસમાં જ ટીમ સાથે જોડાવું હતું પણ બીસીસીઆઇએ ના પાડી દીધી : ગૌતમ ગંભીરને હેડ કોચની જવાબદારી મળી ગઇ છેઃ એક રિપોર્ટ અનુસાર ગંભીરને ઝિમ્‍બાબ્‍વે પ્રવાસમાં જ ટીમ સાથે જોડાવવું હતું પરંતુ આ સીરીઝ માટે પહેલાથી જ વીવીએસ લક્ષ્મણને જવાબદારી સોંપવામાં આવી હોય બીસીસીઆઇએ ગંભીરની આ ઓફરને ઠુકરાવી દીધી હતી.

(1:14 PM IST)