<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

રાષ્‍ટ્રપતિ ભવનમાં સાયના નેહવાલ સાથે બેડમિન્‍ટન રમ્‍યા રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ : રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલમાં એક અલગ અંદાજમાં જોવા મળ્‍યા હતા. તેમણે રાષ્‍ટ્રપતિ ભવનની બેડમિન્‍ટન કોર્ટમાં સ્‍ટાર ખેલાડી સાયના નેહવાલ સાથે બેડમિન્‍ટનની રમત પર હાથ અજમાવ્‍યો હતો. આજે હર સ્‍ટોરી - માય સ્‍ટોરી લિટરેચર સિરીઝના ભાગરૂપે પદ્મ એવોર્ડથી સન્‍માનિત સાયના નેહવાલ રાષ્‍ટ્રપતિ ભવનના કલ્‍ચરલ સેન્‍ટરમાં દર્શકો સાથે સંવાદ કરશે.

(1:19 PM IST)