<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

દિલ્‍હીમાં નહેરની આડશ તુટી ઉત્તરી દિલ્‍હીની મુનક નહેરની આડશ તુટતા બવાનાની જેજે કોલોની જળમગ્ન થઇ ગઇ હતી. રહેણાંક વિસ્‍તારમાં પાણી ઘુસી ગયા હતા.

(3:01 PM IST)