News of Thursday, 11th July 2024
ખેડૂતોના મુદ્દે કેન્દ્ર સરકાર સામે ફરી આંદોલન કરાશે: સંયુક્ત કિસાન મોરચાનો લલકાર:સંયુક્ત કિસાન મોરચો - એસકેએમના નેતૃત્વએ કહ્યું છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગશે અને આ સંદર્ભે તેમને મેમોરેન્ડમ સબમિટ કરશે.

(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
