<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી કાછડીયાએ રાજીનામું ફગાવ્યું: વધુ એક ફટકો* સુરતઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ)ને વધુ એક ઝટકો લાગ્યો. આપ પાર્ટીના પ્રદેશ મહામંત્રી દિનેશ કાછડિયાએ આજે ​​પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

(10:21 PM IST)