News of Thursday, 11th July 2024
અરવલ્લીના મેઘરજ નગરમાં વરસાદ: આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ: લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ઠંડક: મગફળી,સોયાબીન અને કપાસના પાકને જીવદાન બાયડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ:ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
