<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

બજારોનું સકારાત્મક વલણ યુદ્ધનાં વાદળો વચ્ચે શાંતિનાં મૃગજળ જેવુ ભાસે છે : યુદ્ધવિરામની તેજી" વાસ્તવિકતાની કઠોર દીવાલ સાથે અથડાઈ : ગુરુવારે સેન્સેક્સમાં ૯૩૧ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો.: વિવિધ એસેટ ક્લાસનું પ્રદર્શન "તબાહીથી બચાવ"ની બૂમો પાડી રહ્યું છે : રોકાણકારો ઊંચા સ્તરે રહેલા આઇટી શેરોમાંથી નીકળીને રક્ષણાત્મક શેરો તરફ વળ્યા : યુદ્ધવિરામ" હોવા છતાં ક્રૂડ ઓઇલ ધીમે ધીમે ૧૦૦ ડોલર તરફ જઈ રહ્યું છે : ભારત માટે, ૧૦૦ ડોલરનું ક્રૂડ ઓઇલ એક નાણાકીય દુઃસ્વપ્ન સમાન છે " જહાજો માટે "વોર પ્રીમિયમ" પૂરી તાકાત સાથે પાછું ફર્યું છે : રૂપિયાનું ૯૨.૭૧ પર પહોંચવું એ જોખમની નિશાની છે, જે ડૉલરને મજબૂતી આપી રહ્યું છે અને સોનાના ભાવને ઊંચા જાળવી રાખે છે વૈશ્વિક સંક્રમણ" હવે માત્ર ધીમી આંચ નથી; તે જંગલની આગ બની ગયું છે..1:11 PM IST

બંઝર જમીનમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વૃક્ષારોપણ કરી ગ્રીન કવર વધારવા વન અધિકારીઓને આહવાન કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં વન વિભાગની ચિંતન શિબિરનું સમાપન:ગુડ ગવર્નન્સ માટે સતત ચિંતન જરૂરી છે:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા પર્યાવરણ સંરક્ષણ-સંવર્ધનના વિવિધ અભિયાનોના પરિણામે છેલ્લા 12 વર્ષમાં રાજ્યમાં વન વિસ્તાર બહારના વૃક્ષોની સંખ્યામાં ૪૭ ટકાનો વધારો થયો:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:ગુજરાતમાં નર્સરી કલ્ચરને પ્રાધાન્ય આપીને‌ ગ્રીન કવર વધારવા વિવિધ જિલ્લાઓમાં ૮ થી ૧૦ હાઇટેક નર્સરી તૈયાર કરવાનું આયોજન- વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા8:17 PM IST