News of Friday, 12th July 2024
બિહારના પૂર્વ સનદી અધિકારી મનીષ વર્મા જેડી(યુ) પક્ષમાં જોડાઈ ગયા: નીતિશ કુમારના સલાહકાર હતા : પૂર્વ આઈએએસ ઓફિસર, ૫૦ વર્ષીય મનીષ વર્મા ઔપચારિક રીતે જેડી(યુ)માં જોડાયા છે. તેઓ બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ (યુનાઈટેડ)ના સુપ્રીમો નીતિશ કુમારના સલાહકાર હતા. ૨૦૦૦ બેચના ઓડિશા કેડરના આ આઈએએસ અધિકારી વર્માએ ૨૦૧૮માં સ્વૈચ્છિક નિવૃત્તિ (વી આર એસ) લીધી હતી.

(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
