<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

અમેરિકાએ યુક્રેનને કરોડો - અબજો રૂપિયાના લશ્કરી સાધનોની સહાય જાહેર કરી : અમેરિકાએ યુક્રેનને ૨૫૦ મિલીયન ડોલરની લશ્કરી સાધનો સાથેની સહાયતા આપવાની કરી જાહેરાત: ઝેલેન્સ્કીએ નાટો સહયોગીઓ સાથે રશિયન ક્ષેત્રોમાંથી યુક્રેન ઉપરનો પ્રતિબંધ હટાવવાનો કર્યો આગ્રહ.

(9:33 AM IST)