News of Friday, 12th July 2024
સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીમાં મતદારો સાથે છેડછાડનો આરોપ લગાવતી અરજી ફગાવી દીધી:અરજી ફગાવી દેતાં CJI ચંદ્રચુડે કહ્યું કે હવે ચૂંટણી થઈ ગઈ છે, સરકાર બની ગઈ છે. મહેરબાની કરીને આવી અરજીઓ દાખલ કરશો નહીં, અમે નકારી રહ્યા છીએ

(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
