<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

૨૫ જૂનનો દિવસ હવેથી સંવિધાન હત્‍યા દિવસ તરીકે ઓળખાશે : કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની જાહેરાત : ૨૫ જૂન ૧૯૭૫ના દિવસે તત્‍કાલીન કેન્‍દ્ર સરકારે ભારત દેશમાં કટોકટીની જાહેરાત કરી હતી તે દિવસ હવેથી સંવિધાન હત્‍યા દિવસ તરીકે ઓળખાશે

(4:28 PM IST)