<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

પીડીત પરિવાર મુખ્‍યમંત્રીને મળ્‍યા એ મામલે આજે કોંગ્રેસની પ્રેસ કોન્‍ફરન્‍સઃ મોટી જાહેરાત સંભવ : અગ્નિકાંડના પીડીત પરિવારજનો મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને મળ્‍યા હતા. એ મામલે આજે સવારે ૧૧ વાગ્‍યે સરકીટ હાઉસ ખાતે શહેર કોંગ્રેસની પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાયેલ છે. જેમાં સેવાદળનાં રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી લાલજીભાઇ દેસાઇ અને પ્રદેશ કોંગ્રેસ સમીતીના કાર્યકારી અધ્‍યક્ષ તથા વડગામના ધારાસભ્‍ય શ્રી જીજ્ઞેશ મેવાણી ઉપસ્‍થિત રહી કોઇ મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે.

(11:39 AM IST)