તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Saturday, 13th July 2024
બહુચરાજીમાં સ્કૂલ વાનમાં આગ લાગી: બેટરીમાં સ્પાર્ક થતા સ્કૂલ વાનમાં આગ :સમય સૂચકતા વાપરી બાળકોને નીચે ઉતારી લેવાયા: વેપારીઓની સમય સૂચકતાને કારણે જાનહાની ટળી. સિલિન્ડરથી વધુ આગ લાગે તે પહેલા આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા

(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
