<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

રાજકોટના ધી કાંટા રોડ ઉપર દરજી બજાર પાસે આવેલ કોમ્‍પ્‍લેક્ષના ત્રીજા માળે ભીષણ આગ લાગી ફાયર બીગ્રેડ ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી ચાલુઃ આગની ઘટનાની જાણ થતાં તુરંત ફાયર બ્રીગેડની ટીમ ઘટના સ્‍થળે પહોંચી ગઇઃ વધુ વિગતો મેળવાઇ રહી છે

(11:45 AM IST)