<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

ઓડિશાઃ પુરીના ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન-ભંડાર આજે ખોલવામાં આવશે. રત્ન ભંડાર ખોલવામાટે મંદિરના મુખ્ય પ્રશાસકના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે :આ ટીમમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારીઓ પણ સામેલ છે.

(12:30 PM IST)