<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

વડાપ્રધાન મોદીએ અનંત અંબાણીના લગ્‍નમાં હાજરી આપી વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ મુંબઇમાં જિયો વર્લ્ડ સેન્‍ટર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટના લગ્‍નમાં હાજર રહી નવદંપતિને આશીર્વાદ આપ્‍યા હતા. તસ્‍વીરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ઉપસ્‍થિત છે. અંબાણી પરિવાર દ્વારા પીએમ. મોદીનું ભાવભીતુ સ્‍વાગત કર્યુ હતું.

(3:10 PM IST)