<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

મહારાષ્ટ્રના કેટલાક પ્રવાસીઓ નાશિકના અંજનેરી ધોધમાં વરસાદની મજા માણી રહ્યા હતા. દરમિયાન અચાનક ભારે વરસાદ થયો હતો જેના કારણે દરેક લોકો અંજનેરી ધોધમાં ફસાઈ ગયા હતા. આ અંગેની માહિતી મળતા જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમની સુજ બુજ ના કારણે માનવ સાંકળ રચી લગભગ 6 કલાકની મહેનત બાદ તમામ પ્રવાસીઓને બચાવી લીધા હતા. જુઓ વિડીયો

(7:43 PM IST)