News of Wednesday, 17th July 2024
મસ્કતમાં સિયા મસ્જિદમાં ફાયરિંગ ચાર પાકિસ્તાની નાગરિકોના મોત : ઓમાનની રાજધાની મસ્કતમાં એક શિયા મસ્જિદમાં ફાયરિંગની ઘટનામાં ચાર પાકિસ્તાની નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાને ઇમામ અલી મસ્જિદ પરના હુમલાને "કાયરતાપૂર્ણ આતંકવાદી" હુમલા તરીકે વખોડી કાઢ્યો છે.

(9:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
