News of Wednesday, 17th July 2024
વલસાડ જિલ્લાના નાના પોંઢા નજીક અકસ્માતમાં ત્રણના મોત : રીક્ષા ચાલક સારવારમાં વલસાડ જિલ્લાના નાનાપોઢા નજીક આઇસર ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં બેઠેલા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજયા હતા.જ્યારે રીક્ષા ચાલકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે

(9:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
