News of Thursday, 18th July 2024
હવામાન વિભાગે (IMD) આવતીકાલે દક્ષિણ આંતરિક કર્ણાટક, કોસ્ટલ કર્ણાટક, સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે. IMD એ એમ પણ જણાવ્યું છે કે આવતીકાલે ઉત્તરાખંડ, ગુજરાત અને પૂર્વ રાજસ્થાનમાં પણ ભારે વરસાદની સંભાવના છે

(9:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
