સુરત એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ, અમદાવાદ ડીસીપી ભરતકુમાર રાઠોડ અને રાજકોટ ડીસીપી રાકેશ દેસાઈ સહિત ૬ અધિકારીઓને આઇપીએસ (IPS) કેડરમાં મળ્યું પ્રમોશન : રાષ્ટ્રપતિના આદેશથી જીપીએસ કેડરના કલ્પેશકુમાર ચાવડા, પ્રફુલ વાનિયા અને રાજેશકુમાર પરમાર સહિતના અધિકારીઓ નોમિનેટ : કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર : તમામ પ્રોબેશન પર રહેશે2:25 PM IST
ઉદ્યોગપતિ અનંત અંબાણી વિશેષ વિમાન દ્વારા મધ્ય પ્રદેશના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામ પહોંચ્યા : મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞ-હવનમાં આપી આહુતિ : જુઓ વિડિયો : પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અનંત અંબાણીને બાલાજી ભગવાન, સન્યાસી બાબા અને પ્રેતરાજ સરકારના કરાવ્યા દિવ્ય દર્શન : મહાઆરતીમાં સહભાગી થઈ ૧૧ કન્યાઓનું પૂજન કર્યું : ખજુરાહો એરપોર્ટ પર સાંસદ વિષ્ણુ દત્ત શર્મા સહિતના અગ્રણીઓએ કર્યું સ્વાગત10:44 PM IST
રેશનકાર્ડ ધારકો, ધ્યાન આપો! સરકારે ચોખા અંગે એક મોટો નિર્ણય લેવાયો :જાણો PMGKAY યોજનામાં શું ફેરફાર થયો : કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ પૂરા પાડવામાં આવતા ચોખાની ગુણવત્તા સુધારવાનો નિર્ણય લીધો: હવે, રેશનમાં ઓછા તૂટેલા અનાજ હશે, જેનાથી 80 કરોડ લાભાર્થીઓ માટે સારી ગુણવત્તાનું અનાજ સુનિશ્ચિત થશે12:53 AM IST
પાકિસ્તાની સેનાએ કાશ્મીરીઓના હાથમાં બંદૂકો આપી દીધી હતી, અને આજે...: પીઓકેના નેતાની સનસનાટીભરી કબૂલાત. : પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શન 24મા દિવસે પણ ચાલુ:સભાને સંબોધતા, JAAC નેતા સરદાર અમાન ખાને પાકિસ્તાની સેના અને સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કાશ્મીરીઓને મૂળરૂપે પાકિસ્તાની સેના દ્વારા શસ્ત્રો પૂરા પાડવામાં આવ્યા હતા.12:47 AM IST
જાન્યુઆરીમાં જ ચઢાવા ચોરી બંધ થઈ શકી હોત. CA એ છ મહિના પહેલા જ આ અંગે જાણ કરી દીધી હતી; તો પછી ચંપત રાયે તેને કેમ રોક્યું નહીં? : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોને જાન્યુઆરીમાં જ પ્રસાદ ચોરીનો શંકા હતી. CA એ ટ્રસ્ટના સભ્યોને જાણ કરી કે રામ મંદિરમાં પ્રસાદની માત્રામાં અચાનક નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે12:31 AM IST
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: મનીષ તિવારીનો પક્ષમાંથી 'રાજકીય વનવાસ'? : G-23 બાદ હવે પંજાબ ચૂંટણીની સમિતિઓમાંથી પણ પત્તું કપાયું : હાઇકમાન્ડ સામે બગાવતની કિંમત ચૂકવતા પૂર્વ કેન્દ્રીય મંત્રી: પીએમ મોદી સાથેની મુલાકાત અને કેપ્ટન અમરિંદર સિંહના સમર્થન બાદ ગાંધી પરિવારે પક્ષમાં સાઇડલાઇન કર્યા હોવાની જોરદાર ચર્ચા11:33 PM IST
દેશભરમાં નૈઋત્યનું ચોમાસું ધસમસતું આગળ વધ્યું : ગુજરાત, દિલ્હી અને પંજાબ સહિતના રાજ્યોમાં મેઘરાજાની તોફાની બેટિંગ : હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી : ગુજરાતના પોરબંદર અને વલ્લભ વિદ્યાનગર સુધી મોન્સૂન લાઇન પહોંચી : મધ્યપ્રદેશ અને ઓડિશામાં આકાશી આફત જેવી સ્થિતિ વચ્ચે ખેડૂતો અને માછીમારોને સાવચેત રહેવા તંત્રની કડક સૂચના3:32 PM IST
અયોધ્યા રામ મંદિર દાનમાં મોટા કૌભાંડનો પર્દાફાશ: ચંપત રાયના ગેસ્ટ હાઉસમાં બિલ વગર સોના-ચાંદીનો સ્વીકાર થતો હોવાના સ્ટિંગથી ખળભળાટ : મંદિર ટ્રસ્ટના મહાસચિવના નિવાસસ્થાને દાનના નામે લાખોની હેરાફેરીનો ઘટસ્ફોટ, કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં કોઈ પણ પ્રકારની રસીદ કે હિસાબ-કિતાબ વગર કિંમતી ધાતુઓ લેવાતી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી10:46 PM IST
વોટ્સએપ પછી હવે ટેલિગ્રામ અને સિગ્નલ પણ સરકારના સકંજામાં : યુઝરનેમ ફીચર બન્યું વિવાદનું નવું કેન્દ્ર : સાયબર ગુનેગારો માટે મોકળું મેદાન બનતા યુઝરનેમ ફીચર સામે કેન્દ્ર સરકાર લાલઘૂમ : છેતરપિંડી અને ડિજિટલ ધરપકડના વધતા કેસો વચ્ચે મેસેજિંગ એપ્સને અલ્ટીમેટમ આપી પૂછવામાં આવ્યું- 'તમારી સામે કેમ પગલાં ન લેવા?'10:01 PM IST
"જ્યારે કાનૂની દાવપેચ નિષ્ફળ જાય, ત્યારે વાડ્રા પરિવાર ધમકીઓ પર ઉતરી આવે છે!" ઉત્તરાખંડ લેન્ડ ગ્રેબિંગ વિવાદમાં પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા સામે ભાજપના આકરા પ્રહારો : ૯૦ વર્ષના વૃદ્ધાની ૪ એકર કિંમતી જમીન હડપ કરવાનો કથિત પ્રયાસ; કોંગ્રેસ ધારાસભ્ય ૧૦૦ ગુંડાઓ સાથે ધમકાવવા પહોંચ્યા હોવાનો ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીનો સનસનાટીપૂર્ણ દાવો10:00 PM IST
ફેક્ટ ચેક: FIFA પ્રમુખ ગિયાની ઇન્ફેન્ટિનોની અમેરિકામાં ધરપકડ? ડોનાલ્ડ ટ્રમ્પની કથિત સોશિયલ મીડિયા પોસ્ટ પાછળનું શું છે અસલી સત્ય, જાણો અહિં : ટ્રમ્પના 'ટ્રુથ સોશિયલ' એકાઉન્ટના નામે વાયરલ થયેલો સ્ક્રીનશોટ તદ્દન નકલી અને ભ્રામક; અમેરિકી તંત્ર કે ફિફા દ્વારા ધરપકડના સમાચારને કોઈ સત્તાવાર સમર્થન નથી9:59 PM IST
ભારતીય સ્પેસ સેક્ટરમાં નવો ઇતિહાસ રચવા તૈયાર 'વિક્રમ-૧': દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ૪ ઓગસ્ટ સુધીમાં લોન્ચ થશે, શ્રીહરિકોટાથી ઉડાન ભરવા કાઉન્ટડાઉન શરૂ! : સ્પેસ-ટેક સ્ટાર્ટ-અપ 'સ્કાયરૂટ એરોસ્પેસ' ના આ મિશનને અપાયું 'આગમન' નામ; સાત માળ ઊંચા રોકેટમાં ૩D-પ્રિન્ટેડ એન્જિન અને ઓલ-કાર્બન બોડી જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ9:59 PM IST
એડનના અખાતમાં ભારતીય નૌકાદળનું પરાક્રમ: સમુદ્રી ચાંચિયાઓએ કાર્ગો જહાજ હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો, INS ત્રિકંદ અને ઘાતક 'માર્કોસ' કમાન્ડોએ મિશન પાર પાડી જહાજ છોડાવ્યું! : ભારત આવી રહેલા 'MV ગોલ્ડન આર્સેનલ' પર ચાંચિયા તૂટી પડ્યા; ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આવતું જોઈને લૂંટારુઓ પૂંછડી દબાવીને ભાગ્યા, ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત10:00 PM IST
પાકિસ્તાનની નાપાક હરકત પર ભારત લાલચોળ: ૧૨૫ વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારા પર બુલડોઝર ફેરવતા નવી દિલ્હીએ લગાવી જોરદાર ફટકાર, ઇસ્લામાબાદ પાસે કરી મોટી માંગ! : પંજાબ પ્રાંતના ફરુખાબાદમાં ધાર્મિક સ્થળ તોડી પડાતા શીખ સમુદાયમાં ભારે આક્રોશ; ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું— "લઘુમતીઓને નિશાન બનાવવાનું બંધ કરો, ગુરુદ્વારાનું તાત્કાલિક પુનઃનિર્માણ કરો"9:58 PM IST
E20 પેટ્રોલના ઉપયોગથી વાહનના એન્જિનને નુકસાન કે એવરેજમાં ઘટાડો થવાની વાતો માત્ર અફવા: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા : દેશમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના વપરાશને પ્રોત્સાહન આપવા માટે સરકારે તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું, વાહનચાલકોની સુરક્ષા અને પર્યાવરણના હિતમાં E20 પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો દાવો9:57 PM IST
ઓડિશામાં એલ્યુમિનિયમ પ્રોજેક્ટ માટે અદાણી ગ્રૂપની મોટી છલાંગ: IHC અને IRH સાથે મળીને કરશે ૧.૧ અબજ ડોલરનું જંગી રોકાણ : ૫૦:૫૦ની ભાગીદારીમાં સ્થપાશે ડાઉનસ્ટ્રીમ મેન્યુફેક્ચરિંગ પાર્ક, પરિવહન, ઊર્જા અને એન્જિનિયરિંગ ક્ષેત્રને મળશે નવી ગતિ: સ્થાનિક ઉદ્યોગો અને MSME માટે સર્જાશે રોજગારીની નવી તકો9:57 PM IST
પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત દેશના વરિષ્ઠ કેન્સર નિષ્ણાત ડો. પંકજ એમ. શાહનું ૭૬ વર્ષની વયે દુઃખદ અવસાન : તબીબી ક્ષેત્રે પાંચ દાયકાની સેવાઓનો આવ્યો અંત : સર્વોચ્ચ તબીબી સન્માન ડો. બી.સી. રોય એવોર્ડ વિજેતા અને ગુજરાત કેન્સર સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ ડો. પંકજ એમ. શાહે અમદાવાદ ખાતે લીધા અંતિમ શ્વાસ : પ્રમુખ સંસ્થાઓમાં ભજવી હતી નેતૃત્વની મુખ્ય ભૂમિકા9:43 PM IST
મહારાષ્ટ્રમાં કસ્ટોડિયલ ડેથ મામલે ઐતિહાસિક ચુકાદો :પૂર્વ પોલીસ સ્ટેશન પ્રભારી સહિત 9 પોલીસકર્મીઓને આજીવન કેદ : મહારાષ્ટ્રની વાશિમ જિલ્લા અદાલતે કસ્ટોડિયલ ડેથના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો:15 વર્ષ પહેલા રિસોડ પોલીસ સ્ટેશનમાં પારધી સમાજના નિર્દોષ યુવક બેગ્યા પવારની હત્યા કરવા બદલ પૂર્વ થાણેદાર સહિત 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા ફટકારી 9:47 PM IST
જો ભૂલથી પણ હુમલો કર્યો તો દુનિયાના નકશા પરથી નામ મિટાવી દઈશું!" આયાતુલ્લાહ ખામનેઈના અંતિમ સંસ્કાર પહેલા ઈરાનની અમેરિકા-ઈઝરાયલને મહાચેતવણી : તેહરાનથી મશહાદ સુધી ચાલનારા ૬ દિવસના શોક અને દફનવિધિ દરમિયાન પશ્ચિમી દેશોના સંભવિત સૈન્ય એટેકના ડર વચ્ચે ઇસ્લામિક ક્રાંતિકારી સેના એલર્ટ : વિદેશ મંત્રીએ ટ્રમ્પના નિવેદન પર કટાક્ષ કરી વાતાવરણ ગરમાવ્યું8:55 PM IST
"પ્લીઝ, કૂતરાઓને અંદર આવવા દો!" વિમ્બલ્ડનના આયોજકો સામે વર્લ્ડ નંબર ૧ આર્યના સબાલેન્કાની અનોખી અપીલ: વર્ષો જૂના પ્રતિબંધને હટાવવા કરી માંગ : બીજા રાઉન્ડમાં જીત મેળવ્યા બાદ ભાવુક થઈ બેલારુસિયન સ્ટાર; ફ્રેન્ચ ઓપનની જેમ વિમ્બલ્ડનમાં પણ પાલતુ શ્વાનને મંજૂરી આપવા રજૂઆત, કહ્યું— "એશ સાથે સમય વિતાવવો મારા માટે મેડિટેશન જેવું છે"8:52 PM IST
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ વિવાદે પકડ્યું જોર: સદીઓ જૂના મંદિરના વડાનો સનસનીખેજ આરોપ—'ચંપત રાય ગેંગે નકલી દસ્તાવેજો બનાવી ૫૦ કરોડની મિલકત પચાવી પાડી!' : સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હરિ શંકર સફારીવાલાએ ખોલ્યો મોરચો; કરોડોના દાનના ઉચાપત વચ્ચે એસઆઈટી (SIT) ની તપાસ અને ધરપકડના દોરથી અયોધ્યાનું રાજકારણ ગરમાયું8:50 PM IST
વિમ્બલ્ડનના મેદાન પર 'રોયલ' સરપ્રાઇઝ: વેલ્સની રાજકુમારી કેટ મિડલટન અચાનક પહોંચી પ્રવાસીઓની લાઈનમાં, વાદળી સૂટમાં સજ્જ થઈને જીતી લીધા ચાહકોના દિલ! : ટિકિટ લેવા સવારે ૪ વાગ્યાથી લાઈનમાં ઉભેલા ફેન્સ સાથે સેલ્ફી લીધી, સ્ટુઅર્ડ્સ સાથે મળીને જાતે ટિકિટો પણ વહેંચી; સોશિયલ મીડિયા પર ફેન્સ બોલ્યા- 'તે ટેનિસ નહીં, સ્મિત પીરસી રહી છે!'8:51 PM IST
અયોધ્યામાં કાયદાનો સણસણતો કોરડો: રામ મંદિર દાન કૌભાંડના આરોપી લવકુશ મિશ્રાની મિલકત પર ADAની લાલ આંખ, આઠ દિવસમાં નકશો રજૂ કરવા અલ્ટીમેટમ! : બાંધકામના નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ અયોધ્યા વિકાસ સત્તામંડળ (ADA) એ ફટકારી કડક નોટિસ; પત્ની સુપ્રિયા મિશ્રાના નામે ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરે તેવી સંભાવના8:49 PM IST
ગ્રામીણ ભારતના વિકાસનો નવો રોડમેપ: નવી દિલ્હીમાં પંચાયતી રાજ મંત્રીઓની હાઇપ્રોફાઇલ રાષ્ટ્રીય કાર્યશાળા, 'વિકસિત ભારત@2047'ના વિઝન પર થશે મંથન! : ૧૬મા નાણા પંચની ભલામણો અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટેની ગ્રાન્ટ પર કેન્દ્ર-રાજ્ય વચ્ચે સીધો સંવાદ; પંચાયતોની પોતાની આવક વધારીને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા પર અપાશે વિશેષ ભાર8:48 PM IST
OCI કાર્ડધારકો માટે મોટા રાહતના સમાચાર: હવે ફિઝિકલ પુસ્તિકા સાચવવાની ઝંઝટ ખતમ, ભારત સરકારે લોન્ચ કર્યું ડિજિટલ 'e-OCI' કાર્ડ! : વિદેશમાં વસતા ૫૦ લાખથી વધુ ભારતીયોને મળશે ફાયદો; એરપોર્ટ પર હવે મોબાઈલમાંથી જ થશે ઇમિગ્રેશન ક્લિયરન્સ, ગૃહમંત્રી અમિતભાઈ શાહે FCRA ૨.૦ પોર્ટલ સાથે આધુનિક સુવિધાનું કર્યું અનાવરણ8:45 PM IST
યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમીનો હાહાકાર: શું હજારો કિલોમીટર દૂર બેઠેલો 'ઓમેગા બ્લોક' ભારતીય ચોમાસાની રફ્તાર પર બ્રેક મારી શકે છે? : વાતાવરણીય ઘટના 'ઓમેગા બ્લોક' ના કારણે યુરોપમાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન; શું આ ગરમીનો પ્રભાવ ભારતીય મોસમી ચક્રને અસ્તવ્યસ્ત કરી શકે છે? જાણી લો વૈજ્ઞાનિકોનું ચોંકાવનારું તારણ8:44 PM IST
અમેરિકાના ૨૫૦ વર્ષના ઇતિહાસમાં ભારતીયોનો દબદબો: માત્ર ૧.૫% વસ્તી હોવા છતાં 'અમેરિકન ડ્રીમ'ના સાચા સારથી બન્યા ભારતીય-અમેરિકનો! : ગૂગલ-માઇક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીઓના સીઈઓથી લઈને વ્હાઇટ હાઉસના કોરિડોર સુધી ભારતીય મૂળના લોકોનો સિક્કો, આર્થિક પ્રદાનમાં પણ અમેરિકા માટે 'ગેમ ચેન્જર' સાબિત થયા8:43 PM IST
પાકિસ્તાનની નાપાક કરતૂત પર યુએન લાલચોળ: ઐતિહાસિક તક્ષશિલા સાથે ચેડાં કરવા બદલ મળી આખરી ચેતવણી, કહ્યું- 'કાં તો ગેરકાયદે બાંધકામ હટાવો, નહીં તો ગ્લોબલ ડેન્જર લિસ્ટમાં નાખી દઈશું!' : વૈદિક કાળ અને રામાયણ-મહાભારત સાથે જોડાયેલી પ્રાચીન ધરોહર મોહરા મોરાડુ અને સિરકપમાં આધુનિક સિમેન્ટ-પથ્થરો ઠાંસીને અસલી ઓળખ ભૂંસવાનો પ્રયાસ; યુનેસ્કોએ પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું8:42 PM IST
ચોમાસાની મજા ક્યાંક સજા ન બની જાય! વરસાદમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને પેટની બીમારીઓથી બચવા ન્યુટ્રિશનિસ્ટે આપી ખાસ 'ડાયેટ ટિપ્સ' : ભેજ અને પ્રદૂષિત પાણીના કારણે બેક્ટેરિયા-વાયરસનો કહેર, કાચા શાકભાજી અને સ્ટ્રીટ ફૂડથી અંતર રાખવા સલાહ; દહીં-છાશ અને રોગપ્રતિકારક શક્તિ વધારતા ઘરના ખોરાક પર આપ્યો ભાર8:42 PM IST
ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે મોટા આશ્વાસનના સમાચાર: એર ઈન્ડિયા એક્સપ્રેસે પશ્ચિમ એશિયાનું તમામ ફ્લાઇટ નેટવર્ક પૂર્વવત્ કર્યું, કુવૈત અને સલાલાહની સેવાઓ આજથી જ ધમધમી! : તાજેતરના વિક્ષેપો બાદ એરલાઇને મુસાફરોની કનેક્ટિવિટી વધારી; ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચે દર અઠવાડિયે દોડશે ૭૮૦ ફ્લાઇટ્સ, ટર્મિનલ-૪ પરથી થશે સંચાલન8:41 PM IST
અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવું હવે અતિ મોંઘું અને કપરું બનશે: ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે વિદેશી અમીરો માટેના 'EB-5 વિઝા'ના નિયમો વધુ કડક કર્યા, લઘુત્તમ રોકાણ વધારીને રૂ. ૧૧.૫ કરોડથી વધુ કરવાનો પ્રસ્તાવ! : યુએસ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ રોકાણકારો માટે ૨0૨૨ ના સુધારા કાયદાને કડક રીતે લાગુ કરવાની તૈયારી કરી; ફરજિયાત બાયોમેટ્રિક્સ, અચાનક સાઇટ ઓડિટ અને છેતરપિંડી રોકવા ૬0 દિવસમાં નવો નિયમ અમલી બનશે8:40 PM IST
થાણાં હવે વાહનોના તબેલા નહીં રહે! પંજાબ પોલીસની અત્યાર સુધીની સૌથી મોટી 'મેગા ક્લીન-અપ' ડ્રાઇવ: એક જ મહિનામાં ૭,૪૦૨ જપ્ત વાહનોનો સ્ક્રૅપ અને હરાજી દ્વારા નિકાલ : હાઈકોર્ટની ફટકાર બાદ સફાળી જાગેલી પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન ચલાવ્યું; કરોડોની કિંમતના બિનવારસી વાહનોનો ખડકલો દૂર થતાં પોલીસ સ્ટેશનોએ લીધો હાશકારો8:38 PM IST
મણિપુર ફરી હિંસાની આગમાં સળગ્યું, ઘરો કરાયા રાખ: રાહુલ ગાંધીના પીએમ મોદી પર આકરા પ્રહારો, કહ્યું- 'આ ભાજપની વિભાજનકારી રાજનીતિનું પરિણામ!' : એક અઠવાડિયાની શાંતિ બાદ ભારત-મ્યાનમાર સરહદે કુકી અને નાગા સમુદાયો વચ્ચે લોહિયાળ ખેલ; રાષ્ટ્રપતિ શાસન હોવા છતાં સ્થિતિ બેકાબૂ બનતા વિપક્ષના નેતાએ કેન્દ્રને ઘેર્યું8:38 PM IST
પરીક્ષા કે મજાક? UGC-NET ના પેપરમાં 'બ્લન્ડર્સ' જોઈને ઉમેદવારો માથું કૂટી રહ્યા છે: કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રીને આડે હાથ લીધા! : સમાજશાસ્ત્રના પેપરમાં મહાન વિદ્વાનોના નામ બદલી નાખ્યા તો અંગ્રેજીના પેપરમાં જૂના ૬૭ પ્રશ્નો બેઠા છાપી દીધા; NTA ની આ ઘોર બેદરકારી પર જયરામ રમેશે એક્સ (X) પર આકરા પ્રહારો કર્યા8:37 PM IST
માઉન્ટ એવરેસ્ટના 'ડેથ ઝોન'માં ૩૦ વર્ષથી થીજી ગયેલા 'ગ્રીન બૂટ'નું રહસ્ય ઉકેલાયું: ભારતીય વીર જવાન દોરજે મોરૂપના પાર્થિવ દેહને પાછા લાવવાનું અતિ જોખમી 'મિશન એવરેસ્ટ' શરૂ! : ૮,૫૦૦ મીટરની હાડ ગાળતી ઠંડીમાં પર્વતારોહકો માટે રૂટ માર્કર બનેલા 'ગ્રીન બૂટ'ની થઈ સત્તાવાર ઓળખ; ૬ અનુભવી શેરપાઓની ટીમ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં શબને નવી દિલ્હી લાવવા સજ્જ8:36 PM IST
બેઇજિંગની ૧૦૮ માળની ગગનચુંબી ઇમારત સાથે પ્લેન અથડાવનાર પાયલટનું ઘાતકી રહસ્ય ખૂલ્યું: સુસાઈડ નોટ જેવી ડાયરી મળી, ઇરાદાપૂર્વક સર્જ્યો હતો આત્મઘાતી અકસ્માત! : 'ચાઇના ઝુન' ટાવર સાથે ટકરાતા પહેલા પાયલટે નક્કી કરેલો રૂટ બદલ્યો હતો; ૬૬ વર્ષીય પાયલટ લિયુ ભયાનક ડિપ્રેશન અને અનિદ્રાનો શિકાર હોવાનો ચીની સરકારની તપાસમાં સત્તાવાર ખુલાસો8:36 PM IST
હાથીની દોસ્તીથી લઈને બુલેટ ટ્રેન અને ક્વાડ સુધી: ભારત-જાપાનના સંબંધોને નવી ઊંચાઈ આપનારી એ ૭૫ વર્ષની ૧૦ ઐતિહાસિક ક્ષણો, જેણે બદલી નાખ્યું દુનિયાનું ભૂ-રાજકારણ! : જાપાનના વડાપ્રધાન સના તાકાઈચીની દિલ્હી મુલાકાત વચ્ચે ભારત-જાપાન દોસ્તીની સફર; પંડિત નેહરુએ મોકલેલી 'ઇન્દિરા'થી શરૂ થયેલી સફર હવે સેમિકન્ડક્ટર, સ્પેસ અને નેક્સ્ટ જનરેશન ટેકનોલોજીના 'જોઈન્ટ વિઝન' સુધી પહોંચી8:35 PM IST
ગ્લોબલ એનર્જી ક્રાઈસિસ વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક: પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીની જાહેરાત, આગામી ૧૨ મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતા ૩૦ કરોડ મેટ્રિક ટને પહોંચશે! : દુનિયામાં યુદ્ધ અને મોંઘવારીના હાહાકાર વચ્ચે ભારતમાં ૪ વર્ષમાં પેટ્રોલમાં માત્ર ૫.૫૮% નો નજીવો વધારો; ૧૦ વર્ષના લાંબા ગાળા બાદ દેશમાં પ્રથમ ન્યૂ-એજ 'ગ્રીનફિલ્ડ રિફાઇનરી' સ્થપાશે8:39 PM IST
ગ્લોબલ ફેશન સ્ટેજ પર ભારતનો દબદબો: ૧૭ વર્ષના લાંબા અંતરાલ બાદ ન્યૂ યોર્ક ફેશન વીકમાં કિંગ સબ્યાસાચીની ભવ્ય વાપસી, પણ પોતે આપ્યું ચોંકાવનારું નિવેદન! : સ્પ્રિંગ/સમર ૨૦૨૭ કલેક્શન સાથે ગ્લેમર જગતમાં ધૂમ મચાવવા તૈયાર કિંગ ઓફ કોચર; સબ્યાસાચીએ કહ્યું- "હું ક્યારેય ગયો જ નહોતો, બસ શાંતિથી સર્જન કરી રહ્યો હતો", વાયરલ ટ્રેન્ડ્સ પાછળ અંધાધૂંધ દોડતા વેસ્ટર્ન ફેશન ઉદ્યોગને આયનો બતાવ્યો5:48 PM IST
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBEMS) દ્વારા NEET-PG ૨૦૨૬ પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર : આગામી ૩૦ ઓગસ્ટે દેશભરના કેન્દ્રો પર કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) મોડમાં લેવાશે મહત્વની એક્ઝામ : ૨૧ જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે : આ વર્ષથી આધાર આધારિત વેરિફિકેશન અને બાયોમેટ્રિક ફરજિયાત : 'વહેલા તે પહેલા'ના ધોરણે સેન્ટર ફાળવવાનો નિયમ નાબૂદ, ઉમેદવારોએ આપવાના રહેશે ૩ વિકલ્પ1:44 PM IST
સ્માર્ટફોન જગતમાં સુનામી: ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 Elite Gen 5 પ્રોસેસર સાથે ભારતમાં લોન્ચ થયા અત્યાર સુધીના સૌથી પાવરફુલ એન્ડ્રોઇડ ફોન્સ, જુઓ કિંમત અને ફીચર્સની આખી યાદી! : ગેમિંગ, AI અને ફોટોગ્રાફીના તમામ રેકોર્ડ્સ તોડવા માર્કેટમાં આવ્યા સેમસંગ, વીવો, ઓપ્પો અને શાઓમીના અલ્ટ્રા-પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન્સ; રૂ. ૭૨,૯૯૯ થી શરૂ થઈને કિંમત દોઢ લાખને પાર5:51 PM IST
ત્રિપુરામાં ગ્રામીણ રોજગારીનો નવો સૂર્યોદય: અગરતલામાં રાજ્ય સ્તરે લોન્ચ થઈ ' વિકસિત ભારત-જી રેમ' યોજના, મનરેગાના બાકી નાણાં પણ ચૂકવાશે! : કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તિરુપતિથી કરાવ્યો રાષ્ટ્રીય પ્રારંભ; ગ્રામીણ પરિવારોને વર્ષમાં ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી, દૈનિક વેતન ₹૨૫૬ થી વધારીને ₹૩૦૦ કરાયું5:49 PM IST
ભારત-જાપાનની જુગલબંદી રચશે નવો ઈતિહાસ: પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાન સના તાકાઈચી વચ્ચે દિલ્હીમાં મેગા ડીલ, હરિયાણામાં મારુતિના નવા પ્લાન્ટનું ભવ્ય ઉદ્ઘાટન! : 'જાપાનનું રોકાણ અને ભારતની સ્પીડ જ્યારે ભેગા થાય ત્યારે દુનિયા ધ્રૂજે છે': જોઈન્ટ ઇકોનોમિક ફોરમમાં ગરજ્યા પીએમ મોદી; AI, ડિફેન્સ, હેલ્થ અને એનર્જી સેક્ટરમાં થયા ઐતિહાસિક કરારો5:48 PM IST
યુરોપમાં અસહ્ય ગરમીનો પ્રકોપ: તાપમાન ૪૦ ડિગ્રીને પાર થતાં ભારતીય AC ઉત્પાદકો માટે ખૂલ્યો નિકાસનો 'ગોલ્ડન ચાન્સ', ચીન-કોરિયાને ટક્કર આપવા માસ્ટર પ્લાન તૈયાર! : એક જમાનામાં ઠંડા ગણાતા યુરોપના ઘરોમાં હવે કૂલિંગ ઉપકરણો બન્યા અનિવાર્ય જરૂરિયાત; વોલ્તાસ, ગોદરેજ અને હેવેલ્સ જેવી દિગ્ગજ ભારતીય બ્રાન્ડ્સ 'મેડ ઇન ઇન્ડિયા' એસીથી પશ્ચિમી બજાર ગજવવા સજ્જ5:29 PM IST
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા બંગાળના નવા ધારાસભ્યોને શીખવશે સંસદીય પાઠ: કોલકાતામાં કાલથી બે દિવસીય સ્પેશિયલ ઓરિએન્ટેશન પ્રોગ્રામનો પ્રારંભ! : 'અસરકારક જનપ્રતિનિધિ કેવી રીતે બનવું?' ડિજિટલ પહેલ, નાણાકીય દેખરેખ અને ગૃહના શિષ્ટાચાર અંગે નિષ્ણાતો આપશે ટ્રેનિંગ; સીએમ સુવેન્દુ અધિકારી અને કિરેન રિજિજુ પણ હાજર રહેશે5:26 PM IST
બાળકોની અસાધારણ પ્રતિભાને મળશે રાષ્ટ્રીય સન્માન: કેન્દ્ર સરકારે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬' માટે નામાંકન પ્રક્રિયા શરૂ કરી, ૩૧ જુલાઈ સુધી ઓનલાઈન અરજીની તક! : મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ૫ થી ૧૮ વર્ષના તેજસ્વી બાળકો પાસેથી મંગાવી એન્ટ્રીઝ; રમતગમત, વિજ્ઞાન, કલા-સંસ્કૃતિ અને અપ્રતિમ બહાદુરી બતાવનાર બાળ-વીરોને પીએમના હસ્તે સન્માનિત કરાશે, સ્વ-નામાંકન પણ શક્ય5:26 PM IST
ભારતીય સેનાની દીકરીઓએ એવરેસ્ટના શિખરે લહેરાવ્યો તિરંગો: ભવ્ય ધ્વજવંદન સમારોહમાં કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે દેશની નારીશક્તિના શૌર્યને બિરદાવ્યું! : BSF, ITBP અને NSG ની વીરાંગનાઓએ માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લોહત્સે સર કરીને રચ્યો ઈતિહાસ; દિલ્હીમાં આયોજિત વિશેષ ઉત્સવમાં મંત્રીએ કહ્યું—"વિશ્વના સૌથી ઊંચા શિખર પર વંદે માતરમ ગાઈને દીકરીઓએ દેશભક્તિનું અદભુત ઉદાહરણ આપ્યું"4:55 PM IST
મોદી સરકારનો ગ્રામીણ ભારત માટે ક્રાંતિકારી રોડમેપ: દેશભરમાં લોન્ચ થયો 'VB-G RAM G' કાયદો, હવે વર્ષમાં ૧૨૫ દિવસની રોજગારી અને ₹૩૧૨ મિનિમમ દૈનિક વેતનની ગેરંટી! : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિથી કર્યો ઐતિહાસિક યોજનાનો પ્રારંભ; આગામી ૫ વર્ષમાં ₹૭.૫૦ લાખ કરોડ ખર્ચાશે, માંગ કર્યાના ૧૫ દિવસમાં કામ નહીં મળે તો મળશે બેરોજગારી ભથ્થું!5:26 PM IST
મેટામાં ૮,૦૦૦ કર્મચારીઓની છટણી બાદ માર્ક ઝુકરબર્ગનો યુ-ટર્ન: કહ્યું – 'AI બધી નોકરીઓ છીનવી લેશે તેવું વિચારવું તદ્દન ખોટું છે!' : કંપનીના વ્યાપક પુનર્ગઠન વચ્ચે કર્મચારીઓનો ડર દૂર કરવા મેટા સીઈઓ મેદાનમાં; AI ને નોકરીઓ ગળી જનાર રાક્ષસ નહીં, પણ માણસોની ઉત્પાદકતા વધારતું 'સુપર ઇન્ટેલિજન્સ ટૂલ' ગણાવ્યું5:25 PM IST
યુરોપમાં કુદરતનો પ્રકોપ: રોમાનિયામાં આકરી ગરમી બાદ ત્રાટક્યું ભયાનક વાવાઝોડું, બુકારેસ્ટમાં મેટ્રો સ્ટેશનો ડૂબ્યા, ૧ નું કરુણ મોત! : ૪૦ ડિગ્રી સેલ્સિયસની હીટવેવ બાદ અચાનક બદલાયા હવામાનના મિજાજ; રાજધાની સહિત ૨૦ કાઉન્ટી અને ૬૦ થી વધુ ગામડાઓમાં ભારે તબાહી, મદદ માટે માત્ર બુકારેસ્ટમાંથી આવ્યા ૨,૦૦૦ ઇમરજન્સી કોલ4:54 PM IST
પાકિસ્તાનમાં પ્રકૃતિના ખોળે સર્જાયો કાળોકેર: સૈફુલ્લાહ તળાવમાં મુસાફરોથી ભરેલી બોટ પલટી જતાં એક જ પરિવારના ૭ સભ્યોના કરુણ મોત, ચોતરફ ચીસાચીસ! : ખૈબર પખ્તુનખ્વાના પ્રખ્યાત પ્રવાસી સ્થળે ખુશીની પળો માતમમાં ફેરવાઈ, ૧ હજુ પણ ગુમ; લાહોરમાં પણ ટ્યુશન ક્લાસની છત તૂટી પડતાં ૧૪ માસૂમ બાળકોના મોતથી પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું4:53 PM IST
બમ બમ ભોલેના નારાથી ગુંજી ઉઠ્યું જમ્મુ: ૪,૮૨૨ શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થા સાથે પવિત્ર અમરનાથ યાત્રાનો મંગલ પ્રારંભ, કડક સુરક્ષા વચ્ચે એલજી મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી! : ૧૪૭ વાહનોના શાહી કાફલા સાથે બાબા બર્ફાનીના દર્શને રવાના થયા ભક્તો; પહેલગામ અને બાલતાલ બંને જોડિયા રૂટ પરથી ભક્તિ, શ્રદ્ધા અને અદભુત ઉત્સાહના માહોલમાં યાત્રા શરૂ4:53 PM IST
અમૃતસર એરપોર્ટ પર કસ્ટમ્સ એક્શન મોડમાં: મેલબોર્નથી વાયા મલેશિયા થઈને આવેલા મુસાફર પાસેથી ₹૭૦ લાખથી વધુનું સોનું જપ્ત, સ્કેનિંગમાં ખૂલી પોલ! : શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દાણચોરીનો મોટો પ્લાન કર્યો ચોપટ; ૨૪ કેરેટ સોનાની ભારેખમ બંગડીઓ અને ચેઈન છુપાવીને લાવનાર શખ્સ જેલના સળિયા પાછળ4:53 PM IST
થાઈલેન્ડમાં કાળજું ધ્રુજાવી દેતી કાળઝાળ ઘટના: ૧૧ વર્ષના માસૂમે હંકારી પિકઅપ ટ્રક, પવિત્ર યાત્રાએ નીકળેલા ૮ બૌદ્ધ સાધુઓને નિર્દયતાથી કચડી માર્યા! : રાજધાની બેંગકોકથી ૬૦૦ કિમી દૂર મુકદહાન પ્રાંતમાં સર્જાયો ભયાનક માર્ગ અકસ્માત; રોડની સાઈડમાં ચાલતા સંતોને ટ્રકે હવામાં ફંગોળ્યા, કંપારી છૂટી જાય તેવા લાઈવ દ્રશ્યો સીસીટીવી (CCTV) માં કેદ4:52 PM IST
દેશના મેડિકલ સેક્ટરમાં કેન્દ્ર સરકારનો ક્રાંતિકારી પ્રસ્તાવ: ૭૮ વર્ષ જૂનો 'ફાર્મસી એક્ટ' થશે નાબૂદ, શિક્ષણ અને નિયમનમાં ધરમૂળથી ફેરફાર માટે સ્થપાશે 'નેશનલ ફાર્મસી કમિશન'! : આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યો બિલનો સુધારેલો ડ્રાફ્ટ; દેશભરમાં ફાર્માસિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરવા અને પીજીમાં એડમિશન માટે 'નેશનલ એક્ઝિટ ટેસ્ટ' (NEXT) આપવી પડશે ફરજિયાત, ડૉક્ટરોની જેમ હવે ફાર્માસિસ્ટનું પણ બનશે રાષ્ટ્રીય રજિસ્ટર4:52 PM IST
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને આકરો પ્રહાર: "AI એ ન્યાયતંત્રમાં ફેલાતું અદ્રશ્ય અને વિનાશક ઝેર છે, તે ભોપાલ ગેસ દુર્ઘટનાના મિથાઈલ આઈસોસાયનેટ જેવું ઘાતક ખતરનાક!" : કોર્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ઘડાયેલા નકલી કિસ્સાઓ રજૂ કરાતા દેશની સર્વોચ્ચ અદાલત લાલઘૂમ; વકીલોના ટેકનોલોજી પરના અતિરેક સામે ચેતવણી આપતા કહ્યું—"ન્યાય વ્યવસ્થાના દરેક સ્તરે માનવ મન અને કાનૂની બુદ્ધિ અનિવાર્ય છે"4:52 PM IST
દલાલ સ્ટ્રીટમાં રોકાણકારો માટે ચાંદી-હી-ચાંદી જેવો માહોલ: સેન્સેક્સ ૫૭૯.૪૮ પોઈન્ટના પ્રચંડ ઉછાળા સાથે ૭૭,૫૦૨.૧૨ ના સ્તરે બંધ અને નિફ્ટી ૨૪,૧૭૦ ની ઐતિહાસિક સપાટી પાર, આખું બજાર લીલાછમ રંગે રંગાયું! : દોહામાં યુએસ-ઈરાન વાટાઘાટો સફળ રહેતા ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા; ઇન્ફોસિસ અને HCL ટેક જેવા IT શેરોમાં બમ્પર ખરીદીથી રોકાણકારો ગદગદ, સ્મોલ અને મિડકેપમાં પણ છલકાઈ તેજી5:08 PM IST
ભારત-જાપાન દોસ્તીમાં ઐતિહાસિક વળાંક: પ્રથમ વખત સંરક્ષણ ક્ષેત્રે 'સહ-વિકાસ' (Defense Co-development) પ્રોજેક્ટની જાહેરાત, વૈશ્વિક મંચ પર નવું લશ્કરી અને ટેકનોલોજીકલ સમીકરણ રચાયું! : ૧૬મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં પીએમ મોદીએ કર્યું જાપાની સમકક્ષ સના તાકાઈચીનું ભવ્ય સ્વાગત; AI, સેમિકન્ડક્ટર અને ડિફેન્સ સહિત ૧૨૦ કરારો હેઠળ જાપાની કંપનીઓ ભારતમાં કરશે ₹૧.૬૬ લાખ કરોડ ($૧૨.૫ બિલિયન) નું બમ્પર રોકાણ4:51 PM IST
ચીનની સરમુખત્યારશાહી સામે ભારતની આ 'અરાજકતા' જ આપણી લોકશાહીની સાચી સુંદરતા અને કિંમત છે: પેપ્સિકોના પૂર્વ CEO ઇન્દ્રા નૂયીનું મોટું નિવેદન : અમેરિકાની 'હૂવર ઇન્સ્ટિટ્યૂશન'માં પૂર્વ યુએસ સેક્રેટરી કોન્ડોલીઝા રાઈસ સાથેની ચર્ચામાં ભારતની જીવંત વ્યવસ્થા પર દિલ ખોલીને કરી વાત; ચીનને 'અંધકાર યુગ' ગણાવી ભારતીય ન્યાયતંત્ર અને લોકશાહીના કર્યા વખાણ4:51 PM IST
અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડ પર કેજરીવાલનો પીએમ મોદી પર સીધો પ્રહાર: "ધરપકડ કરાયેલા તો માત્ર પ્યાદા, અસલી ગુનેગાર કોણ? વડાપ્રધાન કોને બચાવી રહ્યા છે?" : ૧૪ કરોડની જમીન ટ્રસ્ટને ૯૫ કરોડમાં પધરાવી ભ્રષ્ટાચાર આચર્યાનો AAP નેતાનો ગંભીર આરોપ; સવાલ ઉઠાવતા પૂછ્યું—"કરોડો ભક્તોની આસ્થા સાથે રમત કરનારાઓ પર યુપી સરકારનું બુલડોઝર કેમ નથી ચાલતું?"4:50 PM IST
પટણામાં આખરે દોડી મેટ્રો ટ્રેન: ઉદ્ઘાટનની પહેલી જ ૩ કિમીની સફરમાં નેતાઓની જામી ભારે રમૂજ, સીએમ સમ્રાટ અને ડેપ્યુટી સીએમની જુગલબંધીથી આખો કોચ હાસ્યથી ગુંજ્યો! : મલાહી પાકડીથી ભૂતનાથ સ્ટેશન સુધીની સફર બની યાદગાર; દરભંગા, સિવાનથી લઈને સુપૌલ અને કિશનગંજ સુધીના કિસ્સાઓ યાદ કરી રાજકીય માંધાતાઓએ એકબીજાની ખેંચી ટાંટિયાખીંચ!4:50 PM IST
પંજાબ કોંગ્રેસમાં સંગઠનની મોટી સફાઈ વચ્ચે મનીષ તિવારીને 'દૂધમાંથી માખીની જેમ' કાઢી મુકાતા રાજકારણ ગરમાયું: સાંસદે ગુપ્ત સંદેશમાં ઠાલવ્યો દિલનો બળાપો! : ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીની કમિટીઓમાં અવગણના થતાં ગુરુવારે એક્સ (X) પર શેર કરી લાગણીશીલ પોસ્ટ: 'લાસ્ટમાં જે થવાનું હોય તે થાય... ક્યૂ સેરા, સેરા' કહી હાઈકમાન્ડની અસલામતી સામે સાધ્યું આડકતરું નિશાન4:50 PM IST
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણકાર્યમાં મોટું ગાબડું: અંકલેશ્વર નજીક બ્રિજમાં 8 ફૂટનો ખાડો પડતા તંત્રની પોલ ખુલી, હજારો મુસાફરોના જીવ જોખમમાં : દેશના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટની ગુણવત્તા પર અનેક સવાલો: કરોડોના ખર્ચે બનેલા એક્સપ્રેસ-વે પર વાહનચાલકોની સુરક્ષા રામભરોસે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની લાપરવાહી સામે ઉગ્ર રોષ3:34 PM IST
અલી ખામેનીની અંતિમયાત્રા બે દેશો અને પાંચ શહેરોમાંથી પસાર થશે : પાર્થિવ દેહને જાહેર દર્શન માટે તેહરાનના ગ્રાન્ડ મોસલ્લા કેમ્પસમાં મૂકવામાં આવશેઃ અંતિમયાત્રા ૪ જુલાઈ, શનિવારથી શરૂ થશે અને તેમને ૯ જુલાઈના રોજ દફનાવવામાં આવશે અલી ખામેનીના મૃત્યુના ચાર મહિના પછી તેમના અંતિમયાત્રા થશેઃ ૧ કરોડથી વધુ લોકો હાજર રહે તેવી અપેક્ષાઃ પાર્થિવ દેહને શિયા ધાર્મિક શિક્ષણના કેન્દ્રો, કોમ, નજફ અને કરબલામાં લઈ જવામાં આવશે3:18 PM IST
જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચી ભારતની ત્રણ દિવસીય સત્ત્।ાવાર મુલાકાતેઃ ૧૬મી ભારત–જાપાન વાર્ષિક શિખર બેઠકમાં હાજરી : જાપાનના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છ ેસનાએ તાકાઈચી, જાપાન ભારતના સૌથી મોટા રોકાણકાર દેશોમાંનો એકઃમુંબઈ... અમદાવાદ બુલેટ ટ્રેન સહીતના મોટા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોની પ્રગતિની સમીક્ષા 2:50 PM IST
પુણેના બિલ્ડર કેતન અગ્રવાલ હત્યા કેસમાં મોટો વળાંક : મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીનો કરાશે લાઈ ડિટેક્ટર ટેસ્ટ : લોહગઢ કિલ્લાની ખીણમાં ધક્કો મારી હત્યા કર્યાની આશંકા વચ્ચે પોલીસે કોર્ટમાં પ્રક્રિયા શરૂ કરી : મૃતકનો મોબાઈલ સિયા પાસે હોવાથી ડેટા સાથે છેડછાડ કે પુરાવા ભૂંસાાયા હોવાની તપાસ તેજ : ડમી ફેંકીને ક્રાઈમ સીન રી-ક્રિએટ કરાયો1:29 PM IST
દોહામાં અમેરિકા-ઈરાન વચ્ચે યોજાયેલી પરોક્ષ મંત્રણાઓનો સુખદ અંત: મધ્યસ્થી દ્વારા બંને દેશો વચ્ચેના ગતિરોધને ઉકેલવા તરફ મહત્વપૂર્ણ ડગલું : વૈશ્વિક તણાવ વચ્ચે કતારની રાજધાનીમાં આયોજિત બેઠકમાં શાંતિ સ્થાપવા અને પરમાણુ કરારને ફરી પાટા પર લાવવા માટે રચનાત્મક ચર્ચાઓ થઈ: બંને પક્ષોએ પરિણામલક્ષી સંવાદ પર ભાર મૂક્યો12:39 PM IST
પાકિસ્તાની આઈએસઆઈના ખતરનાક ષડયંત્રનો દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા પર્દાફાશ: પંજાબ અને દિલ્હીમાંથી ચાર આતંકવાદીઓની ધરપકડ : આંતરરાજ્ય નેટવર્ક દ્વારા દેશમાં હથિયારોની હેરાફેરી અને આતંકી ઘટનાઓને અંજામ આપવાનું હતું કાવતરું, અત્યાધુનિક હથિયારો સાથે ઝડપાયા શખ્સો: દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ12:38 PM IST
IT કંપનીના ડે-કેરમાં બાળકોને વોશિંગ મશીનમાં નાખ્યાઃ ટોઈલેટ જેટથી સ્પ્રે કર્યું : બેંગલુરુમાં હૃદય કંપાવનારી ઘટનાઃ માસૂમ બાળકો પર ક્રૂર અત્યાચારનો પર્દાફાશ : બાળકોને સજા રૂપે વોશિંગ મશીનમાં પૂરીને ચાલુ કરાતા અને બાથરૂમમાં બંધ કરી દેવા જેવા અમાનવીય કૃત્યો થતા હતા. CCTV ફૂટેજથી ખુલાસો થતા પોલીસે ડે-કેરની ૫ આયાની ધરપકડ 9:59 AM IST
પર્વતો પર વરસાદે તબાહી મચાવીઃ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટયાઃ ઉત્તરાખંડમાં જનજીવન ખોરવાઈ ગયું : ઉત્તરાખંડમાં કેદારનાથ હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવામાં આવી ઘણા રસ્તાઓ બંધ : આસામમાં પૂરથી આશરે ૪૭,૦૦૦ લોકો પ્રભાવિતઃ મહારાષ્ટ્ર, કર્ણાટક અને મુંબઈમાં પણ વરસાદ ચાલુઃ દિલ્હી-એનસીઆરમાં વરસાદથી ગરમી અને ભેજથી રાહત મળી 9:56 AM IST
આરોગ્ય ક્ષેત્રે એક્શન મોડમાં કેન્દ્ર સરકાર: કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ ટીબી મુક્ત ભારત અને ડેન્ગ્યુ નિયંત્રણ માટે બોલાવી હાઈલેવલ બેઠક, હવે AI મશીનોથી થશે સચોટ નિદાન : દિલ્હી સરકાર સાથેની સમીક્ષા બેઠકમાં જનભાગીદારી વધારવા પર ભાર; પ્રત્યેક વોર્ડ પર વરિષ્ઠ અધિકારીઓ રાખશે સીધી નજર, પાયાના સ્તરે 'માય ભારત' સ્વયંસેવકો મોરચો સંભાળશે9:03 PM IST
સિંધુ જળ વિવાદને પાકિસ્તાને હોર્મુઝ સ્ટ્રેટ સાથે જોડ્યો: ભારતના કડક વલણથી ઈસ્લામાબાદમાં ફફડાટ: પાણી મુદ્દે યુદ્ધની ધમકી : મે ૨૦૨૫થી ભારતે નદીઓનો ડેટા આપવાનું બંધ કરતાં પાકિસ્તાન અંધારામાં: ચેનાબ-બિયાસ લિંક પ્રોજેક્ટથી ૧૯ લાખ એકર ફૂટ પાણી વાળવાની તૈયારી અને બિલાવલ ભુટ્ટોની લશ્કરી પ્રતિક્રિયાની ગર્જના10:08 PM IST
ખેડૂતોને મોટી રાહત: બિહારના છ જિલ્લાઓમાં નવી 'VB-G RAM G' યોજના ૨૧ જુલાઈ સુધી સ્થગિત : મનરેગાનું સ્થાન લેનાર પ્રોજેક્ટ પર બ્રેક : ડાંગરની રોપણી અને ખેતીની પીક સીઝનને ધ્યાનમાં રાખીને નીતીશ સરકારે લીધો મહત્વનો નિર્ણય : જમુઈ, ભાગલપુર અને મુંગેર સહિતના વિસ્તારોમાં કૃષિ મજૂરોની તંગી ન સર્જાય તે માટે ગ્રામીણ વિકાસ વિભાગની મોટી જાહેરાત10:08 PM IST
ભારત-સેશેલ્સ મિત્રતા વધુ મજબૂત: INS તર્કશ અને INS ઇક્ષકની સેશેલ્સ મુલાકાત સંપન્ન, ‘મહાસાગર’ અભિયાનને વેગ મળ્યો : હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને સહયોગ વધારવા ભારતનો નિર્ધાર: સેશેલ્સના રાષ્ટ્રીય દિવસ અને સુવર્ણ જયંતી મહોત્સવમાં ભારતીય નૌકાદળની સહભાગિતાથી દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ10:15 PM IST
વિપક્ષ રામ મંદિર દાનના મુદ્દા પર અટવાયેલો: કેન્દ્ર સરકારે ખેલ્યો માસ્ટરસ્ટ્રોક : ૧૩૦મું બંધારણીય સુધારો બિલ: જેલમાં ૩૦ દિવસ વિતાવનાર PM કે CM આપમેળે પદ ગુમાવશે : ચોમાસુ સત્રમાં સરકાર લાવશે ઐતિહાસિક 'તોફાની બિલ' : બંધારણમાં ધરમૂળથી ફેરફાર કરતા આ કાયદાના સમર્થન કે વિરોધ મુદ્દે વિરોધ પક્ષો ભયંકર ધર્મસંકટમાં મૂકાયા : પ્રાદેશિક પક્ષોના મતો પર ટકેલી દેશભરની નજર10:29 PM IST
NEET UG પરીક્ષામાં બદલાવ: ૨૦૨૭થી પેન-પેપર પેટર્ન બંધ : JEE Mainની જેમ કમ્પ્યુટર પર મલ્ટિ-શિફ્ટમાં લેવાશે કસોટી : સંસદીય સમિતિને ભલામણ : ૨૨ લાખથી વધુ મેડિકલ ઉમેદવારો માટે એક જ દિવસે પરીક્ષા લેવાનું સુરક્ષા જોખમ ટાળવા ભલામણ : ગ્રામીણ ક્ષેત્રોમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર ભાર અને MBBS તેમજ આયુષ માટે અલગ-અલગ પ્રવેશ પરીક્ષા યોજવાનું વિચારાધીન10:30 PM IST
અમેરિકા અને ઈરાન વચ્ચે સ્થાયી કરાર માટે દોહામાં મંત્રણા શરૂ : સ્ટ્રેટ ઓફ હોર્મોઝમાં જહાજોની સુરક્ષિત અવરજવર માટે ચર્ચા : ક્રૂડ ઓઈલના ભાવ ગગડીને ૭૧ ડોલરના સ્તરે પહોંચ્યા : ઓમાન અને પાકિસ્તાનની મધ્યસ્થતામાં યોજાયેલી ૧૪ મુદ્દાના વચગાળાના કરાર આધારિત બેઠક : ઈરાને ફ્રીઝ થયેલી ૬ અબજ ડોલરની સંપત્તિ મુક્ત કરવા માંગ કરી : પરમાણુ નિરસ્ત્રીકરણ અંગે પ્રગતિ થઈ રહી હોવાનો ટ્રમ્પનો દાવો11:42 PM IST
બજારના કલાકો પછી, અદાણી ગ્રુપની એક કંપનીએ બે મોટા અહેવાલ આપ્યા : ₹10,000 કરોડના ભંડોળ એકત્રીકરણ અંગે અપડેટનો સમાવેશ : કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી કે ભંડોળ એકત્ર કરવામાં એક અથવા વધુ તબક્કામાં ₹10 ની ફેસ વેલ્યુ સાથે ઇક્વિટી શેર અથવા અન્ય પાત્ર સિક્યોરિટીઝ જારી કરવાનો સમાવેશ થઈ શકે 11:56 PM IST

વેનેઝુએલામાં આક્રંદ….

ટીંગાટોળી.....

હર...હર.... મહાદેવ.......

રથોત્સવની ધૂમ

ચોમાસાની થપાટ
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ : રાજ્યના કુલ ૨૧ જિલ્લાના ૮૩ તાલુકાઓમાં સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં નોંધપાત્ર વરસાદ : વિસાવદર ૨.૨૪ ઇંચ, વિજાપુર ૨.૦૧ ઇંચ, કોઠંબા ૧.૯૭ ઇંચ, માળિયા હાટીના ૧.૬૬ ઇંચ, ઝાલોદ ૧.૫૪ ઇંચ, માંગરોળ ૧.૪૧ ઇંચ, કેશોદ ૧.૩૦ ઇંચ, પાટણ-વેરાવળ ૧.૨૬ ઇંચ, કપડવંજ ૧.૨૨ ઇંચ અને કડીમાં ૧.૦૨ ઇંચ વરસાદ સાથે અનેક શહેરોમાં જળબંબોળની સ્થિતિ10:54 PM IST
ગુજરાતના ૨૯ જિલ્લાના ૧૪૦ તાલુકાઓમાં સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં મેઘરાજાની તોફાની બેટિંગ : માંગરોળમાં સૌથી વધુ ૯.૬૫ ઇંચ, કેશોદમાં ૯.૫૩, માણાવદરમાં ૮.૩૯, સુત્રાપાડામાં ૭.૨, માળિયા હાટીનામાં ૭.૦૫, જામજોધપુરમાં ૬.૨૨, પાટણ-વેરાવળમાં ૫.૭૧, કુતિયાણામાં ૫.૧૬, વંથલીમાં ૩.૭૪ અને ઓલપાડમાં ૩.૭૦ ઇંચ વરસાદ ખાબક્યો : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા જાહેર : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળતો વરસાદ : રાજકોટ શહેરમાં ૧.૩૦ ઇંચ તેમજ ઉપલેટા-ધોરાજી સહિત ગ્રામ્ય પંથકોમાં પણ ભારે મેઘમહેર7:02 PM IST
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ૪ ગેરકાયદેસર હથિયારો સાથે પકડાયેલા અને ૩૦થી વધુ ગુનાનો ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રીશીટર કલીમે પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ પર કર્યો ચપ્પુ વડે જીવલેણ હુમલો : સાદા કપડામાં તપાસ કરી રહેલા સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ પર નશાની હાલતમાં રીઢા ગુનેગાર કલીમે હુમલો કરતા ડાબા હાથમાં થઈ ગંભીર ઈજા : સ્વબચાવમાં જવાબી ફાયરિંગ કરી આરોપીના પગમાં મારી ગોળી : પોલીસ ઇન્સ્પેક્ટર ઘાસુરા સહિતનો કાફલો ઘટનાસ્થળે6:57 PM IST
રાજ્યના ૧૮ જિલ્લાના ૮૫ તાલુકાઓમાં સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધીમાં મેઘમહેર : જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ ૭.૨૮ ઇંચ વરસાદ ખાબક્યો : રાજકોટમાં બપોરે 12 થી 2 દરમ્યાન ૦.૩૫ ઇંચ વરસાદ : માંગરોળમાં ૭.૨૮ ઇંચ, સુત્રાપાડામાં ૪.૮૪ ઇંચ, માળિયા હાટીનામાં ૪.૩૭ ઇંચ, કેશોદમાં ૪.૩૭ ઇંચ અને પાટણ-વેરાવળમાં ૩.૩૧ ઇંચ વરસાદ સાથે આ પાંચ શહેરો ટોપ પર3:15 PM IST
ગુજરાતનો દરિયાકિનારો હવે ગ્લોબલ ટૂરિઝમ હબ બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે રૂ.૨૦ કરોડના વિશેષ બજેટ સાથે ‘ઇકો અને મરીન ટૂરિઝમ' પ્રોજેક્ટનો શુભારંભ કર્યો : મરીન ટૂરિઝમઃ જામનગર અને દ્વારકાના ૨૨ ટાપુઓ પૈકી પિરોટન મરીન નેશનલ પાર્કનો ઇકો-ટૂરિઝમ સાઇટ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે10:36 AM IST
અમદાવાદના ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગતા માસૂમો પાછળ આંતરરાજ્ય કાળા કારોબારનો પર્દાફાશ: રાજસ્થાન અને એમપીના સરપંચો જ નીકળ્યા બાળકોના સોદાગર! : કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ પૂર્વે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મેગા ડ્રાઇવમાં ચોંકાવનારો ખુલાસો; ગરીબ પરિવારોના ૨૭૬થી વધુ બાળકોને ભીખ માંગવાના ધંધામાં ધકેલી રોજની કમાણીમાંથી ૨૦% કમિશન ખિસ્સામાં સરકાવતા હતા ગ્રામીણ મુખીઓ!4:49 PM IST
પલસાણા, બારડોલી અને ઉમરગામમાં ૮ ઇંચ : વાપી અને મહુવામાં ૭.૫ ઇંચ : રાજ્યના ૨૩ જીલ્લાના ૧૦૭ તાલુકાઓમાં ‘હેત' વરસાવતા મેઘરાજા : આજે સવારથી જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં મેઘાનો મુકામ : દક્ષિણ ગુજરાતમાં ૮ ઇંચ તો પુર્વ અને મધ્ય ગુજરાતમાં ૨ ઇંચ સુધીનો વરસાદ : કચ્છ અને ઉત્તર ગુજરાત મોટાભાગે કોરાધાકડ, દમણ અને સેલવાસમાં ભારે વરસાદ, ૫ દિવસ ભારે વરસાદની આગાહી11:11 AM IST
ગુજરાતના તમામ મહાનગરોના સીપી બનવાનો સુધીરસિન્હાનો રેકોર્ડ આખરે અનુપમસિંહ ગેહલોતે વર્ષો પછી તોડ્યો... : ગુજરાતના મુખ્ય પોલિસ વડા પછી અમદાવાદ પોલીસ કમિશનર ટોપ મોસ્ટ પોસ્ટ છેઃ આ સ્થાને પહોચવાનું દરેક IPS નું સ્વપ્ન હોય છે ત્રણ વર્ષ અગાઉ ગુજરાતની ટોચના મહાનુભાવો દ્વારા તેમને અમદાવાદ મુકવાનો નિર્ણય કરેલો, એ સમયે, કેન્દ્રની ટોપ ઓથોરિટી અલગ રણનીતિ પર કાર્ય કરતી હતી, આખરે નિયતી એ જે નક્કી કરેલ, તે અમદાવાદમા રથયાત્રા જેવા કોઈએ સ્વપને પણ ન વિચાર્યુ હોય તેવા સમયે ઓર્ડર થતા સહુ આશ્ચર્યચકિત બન્યા સુરતવાસીઓ અને ખુદ નાયબ મુખ્યમંત્રી પ્રજા, પોલીસ અને પ્રેસના પ્રિય આ લોકપ્રિય IPS સુરત હજુ યથાવત રહે તેમ ઇચ્છતા હતા, પરંતુ ગુજરાતના એક ટોચના નેતાએ તેમને આવી તક મળતી હોય ત્યારે તેમને હોંશે હોંશે અમદાવાદ જવા શુભેચ્છાઓ સાથે મોકલવા વ્યક્ત કરેલ લાગણી સાથે સહુ સહમત થયાઃ ભીતરી કથા...3:17 PM IST
ગુનેગારોને જેલમાં ધકેલવા માટે આધુનિક હથિયાર: બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી મોબાઈલ ફોરેન્સિક વેન : ગુજરાતમાં 47 ફોરેન્સિક વેન કાર્યરત, ક્રાઇમ સીન પર ઓન ધ સ્પોટ પ્રાથમિક ટેસ્ટ કરવા માટે સજ્જ: પુરાવાને નષ્ટ થવાથી બચાવવા, પ્રક્રિયા ઝડપી કરવા અને તપાસને ગતિ આપવા માટેની મિનિ ફોરન્સિક લેબોરેટરી2:22 PM IST
અમદાવાદના વટવા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ :ચા બનાવવાના બહાને સગીરાને ઘરે બોલાવી નરાધમ પાડોશીએ હેવાનિયત આચરી : પાડોશી ઈમ્તિયાઝ બાવા યુસુફ શેખે ચા બનાવવાના બહાને સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું અને કોઈને ન જણાવવા ધમકી આ:સગીરા ઘરે મોડી પહોંચતા પરિવારે પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો:34 વર્ષીય પરિણીત અને ચાર સંતાન ધરાવતા આરોપીની ધરપકડ 11:04 PM IST
પ્રજા અને પોલીસના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવતા સિનિયર આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે બદલી થતા સુરતવાસીઓએ ભારે હૃદયે અને અશ્રુભીની આંખોએ આપી અભૂતપૂર્વ વિદાય : "હું સુરતથી જાઉં છું તમારા દિલમાંથી નહીં, અમદાવાદમાં પણ મારા દરવાજા તમારા માટે સદા ખુલ્લા રહેશે" તેમ કહી ભાવુક બનેલા સ્ટાફ અને લોકોને મક્કમતાથી સાંત્વના આપતા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત : વર્ષો પછી પણ યથાવત રહેલા સ્નેહ બદલ રાજકોટવાસીઓનો વિશેષ દાખલો આપ્યો9:23 PM IST
IIT ગાંધીનગર ખાતે “NEED MISSION” વિજ્ઞાન ભારતી આયોજિત ‘શાશ્વત ઊર્જા – સ્વચ્છ ઊર્જા, હરીત પર્યાવરણ, સુરક્ષિત ભવિષ્ય’ વિષયક બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ . : સ્વચ્છ ઊર્જા માત્ર ટેકનોલોજીનો વિષય નથી પરંતુ સુરક્ષિત ભવિષ્ય આર્થિક સ્થિરતા અને પર્યાવરણ સરંક્ષણ સાથે જોડાયેલો રાષ્ટ્રીય સંકલ્પ છે,: મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા 9:05 PM IST
મહેસૂલ તલાટી તરીકે નવી નિમણૂંક મેળવનારા 2300થી વધુ યુવાઓને નિમણૂંક પત્ર વિતરણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં સંપન્ન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિમણૂંક પત્રો અર્પણ કરવા સાથે મહેસૂલ વિભાગની અભિનવ પહેલરૂપ વિવિધ સેવાઓના લોંચીંગ અને નવી કચેરીઓના લોકાર્પણ કર્યા: ગ્રામજનોના પ્રશ્નો-સમસ્યાઓનું સ્થાનિક સ્તરે નિવારણ લાવી દેવાનું સેવા દાયિત્વ નિભાવવા નવ નિયુક્ત તલાટીઓને મુખ્યમંત્રીનું આહવાન:રેવન્યુ તલાટી મહેસૂલ તંત્રની કરોડ રજ્જુ:મુખ્યામંત્રી 8:06 PM IST
ગુજરાતમાં આગામી સાત દિવસ મેઘરાજાની તોફાની બેટિંગની આગાહી : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આશંકા સાથે હવામાન વિભાગ દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર : ચોમાસું પોરબંદર અને વલ્લભ વિદ્યાનગર રેખા વટાવી આગળ વધ્યું : સુરત, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પૂરની આશંકા વચ્ચે ખેડૂતો તેમજ માછીમારોને સાવધ રહેવા તંત્રની કડક સૂચના3:34 PM IST
રાજસ્થાન હાઇવે પર બસ અકસ્માતમાં ૮ લોકો જીવતા ભુંજાયા : પૂ. મોરારિબાપુ દ્વારા દિવંગતોના પરિવારોને કુલ ૧.૨૦ લાખની આર્થિક સહાયની જાહેરાત : હરિદ્વારથી ઈન્દોર જતી બસ દૌસા નજીક ટ્રક પાછળ ધડાકાભેર અથડાતાં ભીષણ આગ ફાટી નીકળી : મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાશે : પૂ. બાપુએ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી દિલસોજી પાઠવી11:39 AM IST
ભૂજ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો!ડ્રગ્સ સ્મગલરોને ૨૦ વર્ષની સખત કેદઃ૧૮ પાકિસ્તાની,૧ અફઘાનીને સજા : ૫૭૫ કરોડના હેરોઇન કેસમાં ૧૯ વિદેશી સ્મગલરોને રાષ્ટ્ર સુરક્ષા સામે સંકટ ઊભું કરવાનું એક ગંભીર રાષ્ટ્રીય સ્તરનું કાવતરૂ કોર્ટે ગણાવી કેદ અને ભારે દંડ ફટકાર્યો ૨૦૨૧થી ત્રણ વર્ષમાં ઝડપાયેલા મોટા કેસમાં ચૂકાદો11:10 AM IST
રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 61 તાલુકામાં મેઘમહેર : જૂનાગઢ અને ગીર સોમનાથમાં મુશળધાર વરસાદ ખાબક્યો : માંગરોળ અને કેશોદ તાલુકામાં માત્ર થોડા જ કલાકમાં 4-4 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા જળબંબોળની સ્થિતિ : સુત્રપાડામાં 3.75 ઈંચ વરસાદ ઝીંકાયો:માળીયા હાટીનામાં 3.45 ઈંચ વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું2:10 PM IST
હરિદ્વારના પવિત્ર આંગણે શ્રી હરિ પરિવાર દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’નું ભવ્ય આયોજન: ભાદરવા માસમાં યોજાશે દિવ્ય કથા યાત્રા : શાસ્ત્રી શ્રી માધવ દાદા (શ્રીહરિ)ના મુખેથી સંગીતમય શૈલીમાં શ્રવણ કરવા મળશે અમૃતવાણી; પિતૃઓના મોક્ષાર્થે વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ ૨૬ સપ્ટેમ્બરથી યાત્રાનો પ્રારંભ અને ૨૭મીથી કથા પ્રારંભ: હરિદ્વારમાં ભાગીરથી ગંગાજીના કાંઠે કથા શ્રવણનો અલૌકિક લહાવો5:42 PM IST
કેવડાવાડીના સોની વેપારી તેજસ રાણપરાએ મોરબી, સુરત, મુંબઇના ૮ શખ્સોની ધમકીથી જીવ દીધો'તો : પાંચ વર્ષ પહેલા દેવપરામાં બી.એમ. જ્વેલર્સ નામે દુકાન ચાલુ કરી હતીઃ ધંધામાં ખોટ જતાં પૈસા ચુકવી શક્યા નહોતાં : મોરબીના હાર્દિક ગોસ્વામી, તેના પિતા ભરતભાઇ ગોસ્વામી, મુંબઇના વિનોદભાઇ, સુરતના અરવિંદભાઇ તેમજ વિપુલભાઇ, રવિભાઇ, યશભાઇ અને ભાયજી ફોનથી અને રૂબરૂ આવી સતત ધમકીઓ આપતાં હોઇ કંટાળીને એસિડ પી લીધાની મૃતકના માતા ગીતાબેન રાણપરાની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી3:00 PM IST
કારતક-માગસર માસમાં લગ્નો નહિઃ નવા વર્ષમાં ર૬ જાન્યુઆરીથી લગ્નોત્સવ : ઉંચા ઉંચા બંગલા બંધાવો, એમાં કાચની બારીઓ મેલાવો, વીરો મારો ઝગમગ ઝગમગ થાય... આ વર્ષમાં ૯ જુલાઇ છેલ્લુ મુહુર્તઃ દશેરા સિધ્ધ મુહુર્ત : દિવાળી પછી પ્રથમ મુહુર્ત પોષ વદ પાંચમ ૩૧ ઓકટોબર ર૦ર૬ થી રપ જાન્યુઆરી ર૦ર૭ સુધી સિંહસ્થ વર્ષ હોવાથી દિવાળી પછી અઢી માસ સુધી લગ્ન, યજ્ઞોપવિત વગેરેના શુભ મુહુર્ત નહિ : સિંહસ્થ વર્ષ દર ૧ર વર્ષે આવે છેઃ શાસ્ત્રી લલિતકુમાર ભટ્ટે આપેલ માહિતી2:45 PM IST
બ્રિજની ટેકનીકલ વિગત2:59 PM IST
એટીએમમાં લોડ કરવાની રકમમાંથી કસ્ટોડીયન જામનગરના કાર્તિકે રૂા. ૫ લાખ બઠ્ઠાવી લીધા! : એરપોર્ટ ફાટક પાસે આવેલી સીએમએસ કંપની સરકારી-ખાનગી બેંકોમાંથી રૂપિયા મેળવી એટીએમમાં લોડ કરવાનું કામ કરે છેઃ તેના મેનેજર લક્ષમણપ્રસાદ શર્માની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ : કંપનીએ કડક ઉઘરાણી કરતાં ૧.૨૦ લાખ જમા કરાવી દીધાઃ બાકીના ન ચુકવતાં ફરિયાદ11:58 AM IST
તમને મંદિરમાં જવાનો અધિકાર નથી, ટાંટીયા ભાંગી જશેઃ રાજેશભાઇ જાદવને પાડોશીઓની ધાકધમકી : મોરબી રોડ પર રતનપર પાસેની જલારામ સોસાયટીમાં બનાવ : જ્ઞાતિ પ્રત્યે અપમાનીત પણ કર્યાઃ હનુમાજીના મંદિરના સંચાલક રાજુભાઇ રામાવત, તેના દિકરા મયુર અને પાડોશી હેતલબેન તથા ચંદ્રેશભાઇ સામે કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો3:16 PM IST
દિવસે રેકી કર્યા બાદ રાતે બુકાની બાંધી કિંમતી પ્લેટ્સ ચોરતી ટોળકીનો પર્દાફાશઃ રાજકોટ-ભંડારીયાના ૬ પકડાયા : ચાર બાંધકામની સાઇટ પર થયેલી ચોરીઓનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો : મોટા મવાનો રોહિત ઉર્ફે બાવલો, ભીમનગરનો કલ્પેશ, ડુંગરપુરનો રાજેશ કુકડીયા, ખોખડદળનો કિશન અને રાજકોટનો સગીર ચોરીઓ કરી જસદણના ભંડારીયાના મનોજ સોલંકીને એલ્યુમિનિયમ પ્લેટ્સ ભંગારના ભાવે વેંચી રોકડી કરતાં: બે સાગ્રીત અશ્વીન, વિજયની શોધખોળ : બે શખ્સ બાઇક પર જઇ થોડી થોડી કરી પ્લેટ ઉઠાવતાં, આગળ રિક્ષા-છોટા હાથીમાં મુકી આવતાં: ૧૪.૫૪ લાખની પ્લેટ્સ, વાહનો મળી ૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે : હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ જાડેજા, હરસુખભાઇ સબાડ, જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ, કોન્સ. ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજાની બાતમી12:04 PM IST
પશ્ચિમ કચ્છ-ભુજના પ્રાગપર પોલીસ સ્ટેશનની હદમાં એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજાની ટીમે રાતડીયા સીમમાં રેડ કરી ઓઇલ ચોરીના મોટા કૌભાંડનો કર્યો પર્દાફાશ : ટેન્કરો અને ઓઇલ સહિત કુલ ₹૪,૩૪,૫૨,૬૩૫નો મુદ્દામાલ જપ્ત : જુઓ વિડિયો : કસ્ટડીમાં લેવાયેલા રાજેશકુમાર રાજપૂત, અવનિશ કાશ્યપ, ચંદ્રિકા પાંડે અને વિક્રમસિંહ ભટ્ટી સહિત ૧૧ શખ્સોની ધરપકડ : સુત્રધાર અબ્દુલ ગફુરભાઈ હાલેપોત્રા, પંકજભાઈ, ધ્રુવરાજસિંહ જેઠવા, ગોપાલભાઈ ગઢવી અને હરભમભાઈ રબારી સહિત ૫ આરોપીઓ વોન્ટેડ જાહેર8:18 PM IST
સોરઠમાં મેઘરાજાનું તોફાની બેટિંગઃ માંગરોળમાં ૧પ ઇંચ : માળીયા હાટીના ૧૧, કેશોદ ૯ાા, જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજા મહેરબાન : અન્ય જીલ્લામાં હળવો ભારે વરસાદ : સુત્રાપાડા ૯, ભેંસાણ-પાટણ-વેરાવળ ૪, જુનાગઢમાં સાડા ૩ : ગોંડલ-વંથલીમાં ૩ ઇંચ વરસાદ : સર્વત્ર મિશ્ર હવામાન યથાવત : રાજકોટમાં વાદળા સાથે હળવા ભારે ઝાપટા :મેઘકૃપાથી ખેડૂતો હરખાયાઃ હોશભેર વાવણી શરૂઃ જળાશયોમાં નવાનીર : ગોંડલમાં બપોરે ધીમી ધારે વરસાદ શરૂઃ જામજોધપુરમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો 2:58 PM IST
જનભાગીદારીથી પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવી ઝેરમુક્ત ભારતનું નિર્માણ કરીએ: પ્રકૃતિ સાથે સુમેળ સાધતી ખેતી જ માનવજાત અને ધરતીના ઉત્તમ સ્વાસ્થ્યની ચાવી: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ભાવનગરના સરતાનપર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો:પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિનું સશક્ત માધ્યમ : કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા:રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ચાર ખેડૂતો તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત:રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા2:32 PM IST
ખંભાળિયાના વિરમદળ ગામના રોડ પર આસીફ ઓસમાણ લાખાની ઘાતકી હત્યા : દેવભૂમિ-દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક મીત રૂડરાલ સહિતના કાફલાએ અજ્ઞાત આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા : જુઓ વિડિયો : કિંમતી દાગીના પહેરવાના શોખીન પ્રૌઢની હત્યા કરનારા અજાણ્યા હત્યારાઓ સામે કુરેશ કસાઈ સમાજમાં ભારે આક્રોશ : મોડી રાત્રે મૃતદેહ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડાતાં અગ્રણીઓ અને યુવાનોના ટોળેટોળા ઉમટ્યા11:23 PM IST
સોરઠમાં મેઘતાંડવ :36 કલાકમાં માળિયા હાટીના 16 ઇંચ અને માંગરોળ 13 ઈંચ વરસાદથી સર્વત્ર જળ બંબાકાર : કેશોદમાં 11 ઈંચ, વંથલીમાં 05, માણાવદરમાં 5, તાલુકામાં 3 ઈંચ વરસાદ:સૂત્રાપાડા 5.16 ઇંચ વરસાદ,પાટણ-વેરાવળ ગીર સોમનાથમાં 4.09 ઇંચ, કોડીનારમાં 2.48 ઇંચ, તાલાલામાં 2.28 ઇંચ અને ઉનામાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો10:41 PM IST
જીવના જોખમે રોમાન્સ! ૧૪૫૪ ફૂટની ઊંચાઈએ ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ અને પછી થયા જેલ ભેગા ન્યૂયોર્કની ઐતિહાસિક એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ટોચ પર કોઈપણ સેફટી : ગિયર વિના ચઢીને રશિયન કપલે ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કરતાં દુનિયાભરમાં ચર્ચા : જોખમી સ્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલઃ રોમેન્ટિક પળો બાદ બંનેની પોલીસે ધરપકડ કરીઃ હવે આ ઘટના પ્રેમ કરતાં વધુ બેદરકારી અને કાનૂની કાર્યવાહી માટે ચર્ચામાં છે3:37 PM IST
યુરોપની ધરતી પર ફરી મહાયુદ્ધના ભણકારા: રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઈલોનો વરસાદ કુદાવતાં ભયાનક તબાહી: નાટો દેશ પોલેન્ડ સરહદ પર લશ્કર અને ફાઇટર જેટ્સ સાથે હાઈ-એલર્ટ : બેલેસ્ટિક મિસાઈલના ધડાકાથી ધ્રુજી ઉઠ્યું કીવ: આકાશમાં રશિયન કિલર મિસાઈલોની ગર્જના વચ્ચે યુક્રેનમાં એર-રેડ સાયરન ગુંજ્યા: સરહદ પાર નાટો દેશોની સેન્ટ્રલ કમાન્ડ એક્શનમાં આવતાં વૈશ્વિક બજારો અને ક્રૂડ ઓઇલમાં ભારે ઉથલપાથલ5:18 PM IST
૫૩ વર્ષ જૂનો આકાશનો કાયદો બદલાશે: અમેરિકા અવાજ કરતાં પણ ઝડપી સુપરસોનિક મુસાફરી પરનો અડધી સદી જૂનો પ્રતિબંધ હટાવવા નિયમો બદલશે: ન્યૂયોર્કથી લંડન માત્ર ૩ કલાકમાં પહોંચાડાશે : નાસા (NASA) ના શાંત સોનિક બૂમ પ્રોજેક્ટે પલટી નાખી બાજી: અવાજની દિવાલ તોડતી વખતે થતો પ્રચંડ વિસ્ફોટ જેવો અવાજ હવે બિલકુલ શાંત થઈ જતાં પેન્ટાગોન અને FAA કાયદામાં સુધારો કરવા સજ્જ:એવિએશન સેક્ટરમાં નવો યુગ શરૂ5:19 PM IST
વોટ્સએપ યુઝર્સની મોટી ચિંતાનો આવ્યો અંત: 'યુઝરનેમ' ફીચર ફરજિયાત નથી પણ વૈકલ્પિક રહેશે: કોઈ પણ તમને ઓનલાઈન સર્ચ નહીં કરી શકે: પ્રાઇવસી કિંગનો સત્તાવાર ખુલાસો : મોબાઈલ નંબર શેર કર્યા વગર જ ચેટિંગની મજા: પ્રાઇવસી સેટિંગ્સમાં કંપનીનો માસ્ટરસ્ટ્રોક:મહિલાઓ અને સામાન્ય યુઝર્સના ડેટા સિક્યોરિટી માટે સાયબર સુરક્ષાનું નવું પાવરફુલ કવચ5:21 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
અરબ સાગરની મધ્યમાં અમેરિકન નૌસેનાની મોટી દુર્ઘટના: યુદ્ધજહાજ પરથી ઉડેલું મિલિટરી હેલિકોપ્ટર સમુદ્રમાં ખાબક્યું: ઈમરજન્સી વૉટર લેન્ડિંગ બાદ ૧ સૈનિક ગુમ: અમેરિકન ફિફ્થ ફ્લીટ દ્વારા દરિયામાં હાઈ-એલર્ટ સર્ચ ઓપરેશન : ભૂરાજકીય દ્રષ્ટિએ સંવેદનશીલ દરિયાઈ ઝોનમાં લશ્કરી અકસ્માત: તકનીકી ખામીના લીધે હેલિકોપ્ટર પાણીમાં ગરકાવ: હિંદ મહાસાગર અને અરબ સાગરમાં પેટ્રોલિંગ કરતા યુએસ નેવીના કમાન્ડો એક્શનમાં:અન્ય સભ્યોનો આબાદ બચાવ5:18 PM IST
કેમિકલવાળા બ્યુટી પ્રોડક્ટ્સને કહો બાય-બાય: ઘરે જ મિનિટોમાં તૈયાર કરો શક્તિશાળી એન્ટી-ઓક્સિડેન્ટ ટોનર:ખીલ, કાળા ડાઘ અને કરચલીઓથી મળશે કાયમી છુટકારો, ચહેરો સોના જેવો ચમકશે : ગ્રીન ટી અને ગુલાબજળનો અદભુત જાદુ: ત્વચાના રોમછિદ્રોને ટાઈટ કરી ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડશે આ હોમમેઇડ ફોર્મ્યુલા: વધતી ઉંમરની અસર થશે ગાયબ: ગ્લોઈંગ સ્કીન માટે આયુર્વેદિક વરદાન5:20 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
T20 ક્રિકેટનો વિસ્તાર થશે, પણ ODIના ભવિષ્ય વિશે ચોક્કસ નથી, અશ્વિને આપ્યું મોટું નિવેદન : અશ્વિનને ODI ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ દેખાતું નથી અને તે તેના પર વિશ્વાસ પણ નથી રાખતો: તેમણે કહ્યું-T20 ક્રિકેટનો વિકાસ થશે.જો ક્રિકેટને વૈશ્વિક રમત બનાવવી હોય, તો ફોર્મેટ ટૂંકા રાખવા પર ભાર મૂકવો જોઈએ12:55 AM IST
મેદાન પર ઉતરતા પહેલા અભિષેક શર્માનો 'જાદુઈ કીમિયો': ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા આંખો તેજ કરવા માટે કરી અનોખી વિઝન ડ્રીલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ! : થ્રોડાઉન કે સ્ટ્રેચિંગ છોડીને ડાબોડી બેટ્સમેને મોંની નજીક બોલ રાખીને કરી ખાસ કસરત; હાઇ-સ્પીડ બોલિંગ સામે પ્રતિક્રિયા સમય સુધારવા અને એકાગ્રતા વધારવા આધુનિક ક્રિકેટરોનો નવો ટ્રેન્ડ9:57 PM IST
ઇંગ્લેન્ડના મેદાન પર ભારતીય બેટ્સમેનોનું પાવર-પેક્ડ પ્રદર્શન: અભિષેક શર્માની રેકોર્ડબ્રેક ફિફ્ટી અને કેપ્ટન શ્રેયસની વિસ્ફોટક ઇનિંગ છતાં વરસાદ બન્યો વિલન, પહેલી T20 મેચ અનિર્ણિત! : યુવા ઓપનર અભિષેકે માત્ર ૨૦ બોલમાં ફટકારી ઇંગ્લેન્ડ સામેની સૌથી ઝડપી અડધી સદી, અંતમાં શિવમ દુબેએ ૨૧ બોલમાં ૪૨ રન ઝૂડી કાઢ્યા; ભારે વરસાદને કારણે ઇંગ્લેન્ડની ઇનિંગ શરૂ જ ન થઈ શકી5:25 PM IST
ફિફા વર્લ્ડ કપમાં શ્વાસ અધ્ધર કરી દેનારો રોમાંચ: એક્સ્ટ્રા ટાઈમની ૧૨૫મી મિનિટે બેલ્જિયમે સેનેગલનું સપનું તોડ્યું, નાટકીય વળાંકમાં ૩-૨થી મેળવી વિજયી કૂચ! : યુરી ટિલેમેન્સે પેનલ્ટી પર ગોલ ફટકારી બેલ્જિયમને રાઉન્ડ ઓફ ૧૬માં પહોંચાડ્યું; સહ-યજમાન યુએસએ બોસ્નિયાને ૨-૦થી હરાવ્યું, હવે આગામી સુપર મુકાબલામાં બેલ્જિયમ અને અમેરિકા વચ્ચે જામશે જંગ4:54 PM IST
અમદાવાદ ખાતે 'ફિબા (FIBA) બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ વિન્ડો 3'નો શાનદાર પ્રારંભ : જુઓ વિડિયો : વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2 જુલાઈએ ભારતનો કતાર સામે અને 5 જુલાઈએ લેબનોન સામે મુકાબલો થશે:વિવિધ પ્રતિષ્ઠિત રમતોના આંતરરાષ્ટ્રીય આયોજનો સાથે અમદાવાદ સતત એક મોટા 'સ્પોર્ટ્સ હબ' તરીકે ઉભરી રહ્યું છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી9:13 PM IST
મહિલા T20 વર્લ્ડ કપમાં મહાસંગ્રામ: આજે બીજા સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કાંટાની ટક્કર, લોર્ડ્સની ફાઇનલ ટિકિટ માટે ખેલાશે જંગ! : લંડનના ઐતિહાસિક 'કેનિંગ્ટન ઓવલ' મેદાન પર રાત્રે ૧૧ વાગ્યાથી શરૂ થશે મેચ; વિજેતા ટીમ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, ડેની વ્યાટ અને મેરિઝાન કેપ વચ્ચે જોવા મળશે અસલી મુકાબલો4:54 PM IST
'લોક અપ 2'ના મંચ પર કંગના રનૌતનો ફૂટ્યો ગુસ્સો : અભિનેતા રામ કપૂરને આડે હાથ લેતા કહ્યું, "જેલ માટે બહુ મોટા લાગતા હો તો અહીં આવ્યા જ કેમ?" : બચાવ કરવાનું બંધ કરવાની કંગનાની કડક સલાહ : આ પહેલાં ફરાહ ખાને પણ રામ કપૂરને રિયાલિટી ચેક આપતા કહ્યું હતું- "અહીં તમે મુખ્ય પાત્રમાંથી બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ બની ગયા છો"5:33 PM IST
ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'મૈં વાપસ આઉંગા' માં દેખાડાયેલું 'સરગોધા' માત્ર કાલ્પનિક નકશો નથી, જાણો એક હિન્દુ સાધુના નામ સાથે જોડાયેલો તેનો રોચક ઇતિહાસ! : નસીરુદ્દીન શાહના પાત્રનું ભાવનાત્મક ઘર અને ભારત-પાકિસ્તાનના ભાગલાની દર્દનાક યાદો સમેટતું આ શહેર આજે 'પાકિસ્તાનનું કેલિફોર્નિયા' અને 'ગરુડનું શહેર' તરીકે કેમ ઓળખાય છે?5:28 PM IST
'લાફ્ટર શેફ્સ 3' ના ગ્રાન્ડ ફિનાલેમાં રડી પડી નિયા શર્મા : ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરીને કહ્યું, "આ અનુભવને હું ક્યારેય નહીં ભૂલું" : ૨૮ જૂનના રોજ પ્રસારિત થયો શોનો અંતિમ એપિસોડ : "અભી ના જાઓ છોડ કર" ગીત સાથે અભિનેત્રીએ વીડિયો શેર કરી મનોરંજન ઉદ્યોગમાં સ્ટારડમ અંગે પણ રજૂ કર્યા પોતાના વિચારો5:33 PM IST




















































.jpg)










































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી











































































































































































































