<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

રાજકોટમાં સતત બીજા દિવસે બપોર પછી વરસાદ શરૂ : અત્યારે બપોરે ૪.૩૦ વાગ્યે રાજકોટ ઉપર ફરી એક વખત જોરદાર વાદળા છવાઈ ગયા છે, અંધારું છવાયુ છે અને વરસાદ શરૂ થઈ ગયો છે.. ગઈકાલે સાંજે પણ રાજકોટમાં ધમધોકાર દોઢથી અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો... વીડીયો: ધન્વી એન. ગણાત્રા, અકિલા)

(9:13 AM IST)