<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

જસ્ટિસ એન કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવન આવતીકાલે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેશે. CJI DY ચંદ્રચુડ બંને જજોને શપથ લેવડાવશે. આ બે જજો શપથ ગ્રહણ કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં 34 જજોની સંપૂર્ણ સંખ્યા હશે.

(9:13 AM IST)