<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

કેનેડામાં અનરાધાર વરસાદ: ટોરેન્ટો જળબંબાકાર : કેનેડાના ટોરોન્ટોમાં સતત ૫ કલાકના ભારે વરસાદ બાદ શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ: કેનેડાના અનેક શહેરો વરસાદ અને પૂરથી પ્રભાવિત થયા: જનજીવન સંપૂર્ણપણે ખોરવાયુ, મોટા એક્સપ્રેસવે પર વાહનચાલકો ફસાયા: શહેરમાં ૧.૬૭ લાખથી વધુ લોકો વીજ વિહોણા, એરલાઈન્સ સેવાઓમાં ઘટાડો

(9:53 AM IST)