<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

કમલા હેરીસ ઇન: જો બાયડન આઉટ: અમેરિકાના પ્રેસિડેન્ટપદ માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હેરીસ ચૂંટણી લડશે બાયડને જાહેરાત કરી : અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી માટે જો બિડેને કમલા હેરીસનું નામ જાહેર કર્યું: અમેરિકાના રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પક્ષના જો બિડેને ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો પછી આ જાહેરાત કરી છે. બિડેન તેમના નિર્ણય વિશે વધુ માહિતી આપવા માટે આ અઠવાડિયે રાષ્ટ્રને સંબોધિત કરશે.

(9:17 AM IST)