News of Monday, 22nd July 2024
કચ્છમાં ચાંદીપુરા વાયરસ દેખાયો : નખત્રાણા તા.ના દેવપર ગામે દોઢ વર્ષની બાળકી પોઝિટિવ, બાળકી ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલ અદાણી જી.કે. જનરલ માં સારવાર તળે, બાળકીની તબિયત સ્થિર, ચંદીપુરા વાયરસને પગલે તંત્ર એલર્ટ, તાલુકાના ૩૦૦૦ કાચા મકાનોમાં દવાનો છંટકાવ. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
