News of Monday, 22nd July 2024
ગોંડલમાં ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત : ગોંડલ રેલ્વે સ્ટેશન પોરબંદર - રાજકોટ ટ્રેનમાં એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. આરપીએફ એસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
