શું ટ્રમ્પના ગોળીથી વીંધેલા કાન, લોહીથી લથબથ ચહેરો અને મુઠ્ઠી વાળેલ આ તસવીર અમેરિકાની ચૂંટણીની દિશા બદલી નાખશે ? : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ હુમલામાં સુરક્ષિત રીતે બચી ગયા હોવા છતાં : એફબીઆઈએ આ હુમલાને હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે : આ હુમલા બાદ જ્યાં એક તરફ સિક્રેટ સર્વિસની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ અમેરિકન ગન કંટ્રોલની માંગ ફરી વધી રહી છે11:00 AM IST
યાત્રિગણ કૃપીયા ધ્યાન દે :છઠ અને દિવાળી પર વેઈટિંગ ટિકિટ પર મુસાફરી કરી શકશો નહીં :રેલવે લગાવશે ભારે દંડ : ભારતીય રેલ્વેએ કેટલાક નિયમોનું કડકપણે પાલન કરવાનું શરૂ કર્યું:સામાન્ય ટિકિટ અને વેઇટિંગ ટિકિટ સાથે ટ્રેનના આરક્ષિત કોચમાં ચઢનારાઓ સામે કાર્યવાહી : કન્ફર્મ ટિકિટ ધરાવતા લોકોને જ રિઝર્વ કોચમાં પ્રવેશ મળશે.10:52 PM IST
'જ્યાં સુધી ઠાકરે સીએમ નહીં બને ત્યાં સુધી મનને શાંતિ નહીં મળે :શંકરાચાર્યની ઉદ્ધવને લઈને મોટી જાહેરાત: જુઓ વિડિઓ : તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે વિશ્વાસઘાતનો શિકાર છે. અમે તેના વિશ્વાસઘાતથી ખૂબ જ દુઃખી છીએ. અમારા આશીર્વાદ હંમેશા તેની સાથે છે.:અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું – હિંદુઓ સહિષ્ણુ છે: જનતા જ સર્વોપરી છે6:55 PM IST
આખા દેશમાં સોનાનો ભાવ એક જ સરખો રાખવા ચર્ચા વિચારણા : "વન નેશન વન રેટ" લાગુ કરવા ટૂંક સમયમાં નિર્ણયો લેવાય તેવી શક્યતા : વિવિધ શહેરોમાં સોના-ચાંદીના ભાવ પણ અલગ-અલગ હોય છે : નવી નીતિ હેઠળ સરકાર નેશનલ બુલિયન એક્સચેન્જ બનાવશે જે દરેક જગ્યાએ સોનાની સમાન કિંમતો નક્કી કરશે તેમજ જ્વેલર્સે આ ભાવે સોનું વેચવું પડશે4:46 PM IST
જિયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન-આઈડિયા (Vi) જેવી ખાનગી ટેલિકોમ કંપનીઓએ હાલમાં જ પોતાના રિચાર્જ પ્લાનમાં ભાવ વધારો કરતા હવે ગ્રાહકોના હિતમાં bsnl એ લોન્ચ કર્યો એક વર્ષથી વધુ વેલીડીટી વાળો શાનદાર પ્લાન : અન્ય ટેલિકોમ કંપનીઓ કરતા ઘણો સસ્તો : એક્ટિવેટ કરવા માટે ગ્રાહકે 2,399 રૂપિયા ખર્ચવા પડશે : દૈનિક 2GB હાઇ-સ્પીડ ડેટા, દૈનિક 100 મફત SMS અને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ સુવિધા પ્રદાન કરે છે. આ સિવાય આ પ્લાનમાં Zing Music, BSNL Tunes, Hardy Games, Challenger Arena Games અને GameOn Astrotel જેવી ઘણી સેવાઓ ઉપલબ્ધ5:01 PM IST
NEET-UG, UGC-NET અને CSIR-UGC-NET સંબંધિત પેપર લીકના આક્ષેપો કારણે વિવાદ વચ્ચે CUET UGની 19 જૂલાઇએ 1000 થી વધુ ઉમેદવારો માટે ફરી યોજાશે પરીક્ષા, NTAએ જાહેર કર્યું નોટિફિકેશન : , ઉમેદવારો દ્વારા પસંદ કરાયેલી ભાષા સિવાય અન્ય ભાષામાં પ્રશ્નપત્રોનું વિતરણ પુનઃપરીક્ષા માટેનું એક કારણ : છ રાજ્યોમાં ફેલાયેલા ઉમેદવારો પરીક્ષા આપશે : 'કેટલીક ફરિયાદોમાં ખોટા પ્રશ્નપત્રો વિતરિત થવાને કારણે સમય ગુમાવવાનો સમાવેશ થાય છે.' 4:41 PM IST
મધ્યપ્રદેશના ચર્ચાસ્પદ ભોજશાળા સર્વે રિપોર્ટઃ 'હવે અમારો કેસ મજબૂત બન્યો છે...' ASIના 2000 પાનાના રિપોર્ટ પર એડવોકેટ વિષ્ણુ જૈને આવું કેમ કહ્યું? મસ્જિદની જગ્યાએ હિન્દુ મંદિર બનશે : મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચના આદેશ બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે એમપી હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં ધર ભોજશાળાનો સર્વે રિપોર્ટ રજૂ કર્યો : દેવી-દેવતાઓની 37 મૂર્તિઓ મળી હતી4:25 PM IST
મહારાષ્ટ્રના રાજકારણમાં ચળવળ તેજ : અજિત પવારથી નારાજગીની ચર્ચા વચ્ચે છગન ભુજબળ શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યા : પક્ષ બદલવાની અટકળોએ પણ જોર પકડ્યું : મહારાષ્ટ્રમાં એવી પરંપરા છે કે રાજકીય નેતાઓ તેમના વૈચારિક મતભેદો હોવા છતાં એકબીજા સાથે ચર્ચા કરે છે , બંને નેતાઓ વચ્ચેની દરેક વાતચીતની તપાસ કરવી અને અકાળે નિષ્કર્ષ કાઢવો એ અયોગ્ય છે : રાજ્યના મંત્રી અને ભાજપના નેતા સુધીર મુનગંટીવાર4:08 PM IST
‘‘પ્રેમ ના ફુલો''૧૩૫10:45 AM IST

બહુડા યાત્રા

આક્રોશ....

ઓલિમ્પિક અવેરનેસ રન

રેલી......

રીતિ-રિવાજ.....

ભક્તોનું ઘોડાપુર....
અકિલા સોશ્યિલ મીડિયાનાંદોદ તાલુકામાં 6 કલાક માં 5 ઇંચથી વધુ સાંબેલાધાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી : જનજીવન પર અસર : રસેલા, ધાનપોર, રૂઢ, શુકદેવજી વ્યાસ અને ધમણાચા જેવા ગામમાં વરસાદના પાણી ફરી વળતા કેળ, શેરડી, કપાસ, તુવેર, પપૌયા જેવા પાકને નુક્સાન:મોવીથી ડેડીયાપાડા તરફ જતા માર્ગ ઉપર યાલ ગામ નજીક આવેલો પુલ અચાનક જ તૂટી પડ્યો11:29 PM IST
રાજપીપળા કોર્ટે મારુતિ નંદન ફ્રેશ ફ્રુટ સપ્લાયર્સ નામના કેળાના વેપારીને એક વર્ષની જેલની સજા ફટકારી : ખેડૂતો પાસેથી કેળાની ખરીદી કરી નાણાં ન આપનાર વેપારી સામે અદાલતમાં નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની ફરિયાદ નોંધાઈ હતી:ખેડૂતને રૂ. 2.38 લાખ ના ત્રણ ચેક આપ્યા ચેક બાઉન્સ થતાં મામલો અદાલતમાં પહોંચ્યો11:25 PM IST
"ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ"થી ગભરાશો નહીં , સાવચેતી જરૂરથી રાખો :- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ : ચાંદીપુરા કોઇ નવો રોગ નથી વર્ષ ૧૯૬૫ માં પ્રથમ કેસ નોંધાયો હતો : વરસાદી ઋતુમાં સામાન્યત: જોવા મળતો રોગ છે : વેકટર -અસરગ્રસ્ત સેન્ડ ફલાયના (રેત માંખ) કરડવાથી થાય છે :૯ મહીનાથી ૧૪ વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે : બાળ દર્દીઓમાં હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું3:21 PM IST
આ સપ્તાહમાં મેઘરાજા જમાવટ કરશે : અશોકભાઈ પટેલ : સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં વરસાદ માટે અનેક પરિબળો સાનુラકૂળ : તા. ૧૫ થી ૨૨ જુલાઈ સુધીની આગાહી : મુખ્ય રાઉન્ડ ૧૯મી સુધી : આગાહી સમય દરમિયાન ૨ થી ૪ ઈંચ તો આઈસોલેટેડ વિસ્તારોમાં ૮ ઈંચથી વધુ ખાબકશે : વરસાદ ગુજરાત અને આસપાસના મજબૂત યુએસીના લોકેશન આધારીત રહેશે11:26 AM IST
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ધોધમાર વરસાદ, એક યુવક જીવ બચાવવા તાડના ઝાડ પર ટીંગાયો, તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયું : ધોધમાર વરસાદના પગલે નદી નાળા છલકાતા અનેક સ્થળોએ લોકો અટવાઈ ગયા છે. નેત્રંગના માંડવી રોડ સંપર્ક વિહોણો : દક્ષિણ ગુજરાતમાં ઘણા લાંબા સમય પછી મેઘરાજાએ અસલી મિજાજ દેખાડતા લોકો ભારે મુશ્કેલીમાં નદીનાળા છલકાયા5:07 PM IST
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની સીએમને જિલ્લાના વિવિઘ સળગતા પ્રશ્નો મુદ્દે લેખિત રજુઆત : SOU વિસ્તારમાં મજૂરી અર્થે આવતા બાઈક સવારો પાસે પોલીસ હજારોનો દંડ વસૂલ કરે છે, આ માટે DSP ને રજૂઆત બાદ પણ કોઈ નિર્ણય લેવાયો નથી: સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસમાં એજન્સી યુ.ડી.એસ સ્થાનિકોની અવગણના કરી બહારના રાજ્યોમાંથી લોકોને નોકરી આપે છે10:41 AM IST
ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી : ગુજરાત રાજ્ય પર હાલ ત્રણ એક્ટિવ સિસ્ટમની અસર થતાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી : હવામાન વિભાગનુ વરસાદને લઇને 6 જિલ્લામાં રેડ઼ એલર્ટ : વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર ,દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ , 12 જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ, અમદાવાદ જિલ્લામાં પણ વરસાદનું ઓરેંજ એલર્ટ4:55 PM IST
પાંચ જગ્યા માટે હજારો યુવાનો નોકરી માટે ગયા, તે દર્શાવે છે કે ગુજરાતમાં ભયંકર બેરોજગારી છે: ચૈતર વસાવા : અંકલેશ્વરની હોટલમાં પાંચ સીટની ભરતી માટે હજારો બેરોજગાર યુવાનો નોકરી માટે પહોંચ્યા, અફરા તફરી સર્જાઈ:છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં પણ ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.9:33 AM IST
ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ બલવંતસિંહ રાજપૂતના હસ્તે વર્લ્ડ સ્કિલ ડે નિમિતે રાજ્ય કક્ષાના ૨૩ વિજેતા ઉમેદવારોને ચેક અને પ્રમાણપત્ર તથા નેશનલ કક્ષાનાં બાર વિજેતા ઉમેદવારોને મેડલ્સ અને પ્રમાણપ્રત્ર વિતરણ : “વર્લ્ડ યુથ સ્કીલ ડે” તરીકે ઉજવણી અંતર્ગત રાજયના યુવાઓમાં કૌશલ્ય શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવાય અને રૂચિ વધે તે માટે ભારત સરકારના મિનિસ્ટ્રિ ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ મંત્રાલય હસ્તકના નેશનલ સ્કીલ ડેવલેપમેન્ટ કોર્પોરેશન (NSDC), દિલ્હી અને ઈન્ડસ્ટ્રીઝ પાર્ટનરના સહયોગથી રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન(જી.એસ.ડી.એમ.) દ્વારા એન.એસ.ડી.સી.ની ગાઈડલાઈન મુજબ ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા-૨૦૨૪નું ગુજરાત રાજ્યમાં જિલ્લા લેવલ, ઝોન લેવલ અને રાજ્ય લેવલ એમ ત્રણ લેવલમાં આયોજન થયું'તુ3:55 PM IST
મૂળ કાલાવડ (સૌરાષ્ટ્ર)નો અલ્તાફ બનાવટી નોટો સાથે ઝડપાયો : સાઉથ ગુજરાતમાં દેશ વિરોધી પ્રવૃતિઓ સામે આઇજી પ્રેમવીરસિંહ, સુરત એસપી હિતેષ જોયસર અને ડીવાયએસપી આર.આર.સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ ચાલતા અભિયાનમાં મોટી સફળતા : ઓલપાડ (સુરત ગ્રામ્ય) પીઆઇ ચેતન જાદવનાં વિશાળ બાતમી નેટવર્ક આધારે મહિલા પીએસઆઇ એસ.એન.ચૌધરી ટીમ દ્વારા અદભુત કાર્યવાહી 11:42 AM IST
રાજપીપળા શહેરના સાંકડા માર્ગો પર વાહનો વધતા આડેધડ પાર્કિંગ સહિતના દબાણો દૂર કરવા જરૂરી : નાની નાની ગલીઓ કે મુખ્ય માર્ગો ઉપર આડેધડ ચાર પૈડાંના વાહનો પાર્ક થતા તેમજ દુકાનદારો દ્વારા લટકણિયાં બહાર મૂકાતા પગપાળા જવું મુશ્કેલ:દોલત બજાર મંદિર , શાક માર્કેટ રોડ, દરબાર રોડ, સ્ટેશન રોડ સહિતના માર્ગો પર દબાણથી અનેક તકલીફો:આરટીઓ એ ચાર પૈડાં ના વાહનો ખરીદતા માલિકો પાસે સૌથી પહેલા પાર્કિંગ વ્યવસ્થા છે કે નહીં એ તપાસ કરી વ્યવસ્થા હોય તેવાજ માલિકોના વાહનોના પારસીંગ કરવા જોઈએ9:34 AM IST
સવારથી રાજકોટ પુરવઠાના સસ્તા અનાજના દુકાનદાર ગોપાલ અમૃતિયાને ત્યાં દરોડાઃ તપાસનો ધમધમાટ સાંજ સુધીમાં સીઝર?! : રાજકોટની ખાનગી ચેનલના સ્ટીંગ ઓપરેશન બાદ... : સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ભરેલી છકડો રીક્ષા ઝડપાઇઃ દુકાનદારે પુરવઠાના ત્રણ કર્મચારીને હપ્તા આપતો હોવાનું કબૂલતા સન્નાટો : પુરવઠાના ઝોનલ અધીકારી બ્રહ્માણી-ઇન્સ્પેકટર ઝાલા તથા કોમ્પ્યુટર ઓપરેટર રઇસનું ખોટી રીતે તપેલુ ચડાવી દેવાનો કારસોઃ કર્મચારીઓ DSO પાસે દોડી ગયાઃ વિસ્તૃત રજૂઆત2:50 PM IST
વેજાગામ વાજડીના જયદિપને ઢોકળીયા ગામે બે મામા, મામીએ ધોકા ફટકારી મોતને ઘાટ ઉતાર્યો : સગાની દિકરી સાથેના એકતરફી પ્રેમને કારણે ચાલતાં ડખ્ખામાં લોથ ઢળી : થોડા દિવસ પહેલા પણ તારે ગામમાં ન આવવું કહી માથાકુટ કરવામાં આવતાં અરજી થઇ હતીઃ ગઇકાલે સાંજે ઘરેથી નીકળ્યા બાદ રાતે તેની હત્યા થઇ ગયાના પરિવારજનોને વાવડ મળ્યાઃ યુવાન દિકરાની હત્યાથી મેરીયા પરિવારમાં ગમગીનીઃ પડધરી પોલીસે આરોપીઓને સકંજામાં લેવા તજવીજ આદરી12:01 PM IST
'તારી દિકરીનું ઘર તે બગાડ્યું, કાલ સુધીમાં તને મારી નાખીશ, આ દિનેશનો આદેશ છે! : જમાઇએ સસરાને વોઇસ મેસેજથી ધમકી દીધી તેમજ છરી લઇ રૃબરૃ પણ પહોંચ્યો : કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળે રહેતાં બાવનજીભાઇ બગડાની તાલુકા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નાના મવા સર્કલ પાસે કવાર્ટરમાં રહેતાં જમાઇ દિનેશ ચોૈહાણ વિરૃધ્ધ બે ફરિયાદ3:02 PM IST
સાગરખેડુ ખારવાઓનું કાલે દરિયાઇ નૂતન વર્ષ નવા નારોજ : સાગરખેડુઓ દરિયાઇ કેલેન્ડર નવા નારોજના પ્રથમ દિવસે દરિયો ખેડવાનું મુહૂર્ત કરે છેઃ દિવાળી અને નૂતન વર્ષની જેમ નવા નારોજની ઉજવણી : શુભેચ્છાઓ પાઠવી - વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવે છેઃ ઘેર-ઘેર મીઠાઇ તથા સ્વાદિષ્ટ ભોજન બનાવાય છેઃ સલામત દરિયાઇ સફર માટે દરિયાદેવને પ્રાર્થના કરે છે : એક નારોજ એટલે એક દિવસ તે રીતે ૩૬પ દિવસનું દરીયાઇ કેલેન્ડર2:41 PM IST
વિસાવદર પંથકનુ ઋણ અદા કરવા પદ્ ત્યાગ : ડો.રાકેશકુમાર સિંહા(બિહારી)એ તગડી રકમના પગાર સાથેની કલાસ-વન અધિકારીની સરકારી નોકરી છોડી લોકસેવાના ધ્યેય સાથે ધનવંતરી ક્લિનિકનો શુભારંભ કર્યો : ૨૫ વર્ષથી વિસાવદર સાથેનો આત્મિયતાનો નાતો : "બિહારી "ના ઉપનામથી જાણીતા ડો.રાકેશકુમાર સિંહાના ધર્મપત્નિ ડો.પુજાબેન સિંહા તાલુકા હેલ્થ ઓફિસર : સુપુત્ર ચિ.અમૃત સિંહા મેડીકલ સ્ટુડન્ટ : સમગ્ર પરિવારને વિસાવદર પંથક પ્રત્યે અનેરો લગાવ : સમગ્ર પંથકને સારા-અનુભવી એમ.એસ.સર્જન ડોક્ટરની સેવાઓ પ્રાપ્ય : તાલુકાભરમાંથી ડોક્ટરને આવકારવા સંતો-મહંતો-સમાજશ્રેષ્ઠીઓ-પ્રજાજનો ઉમટી પડયા 9:30 AM IST
ધ્રાંગધ્રામાં સ્કીમ જાહેર કરી સોની પરિવાર ફરાર12:00 PM IST
જામનગરના પીહુ શાહને કરાટેમાં બ્લુ બેલ્ટ1:18 PM IST
કચ્છના મુન્દ્રામાં ધોધમાર વરસાદ3:41 PM IST
રેલ્વેએ હ્યુમનૉઇડ રોબોટને રાખ્યા નોકરી પર 6:20 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
કોપા અમેરિકા 2024: મેસ્સી ઘાયલ હોવા છતાં, આર્જેન્ટિનાએ ફાઇનલમાં કોલંબિયાને હરાવીને 16મી વખત કોપા અમેરિકાનો ખિતાબ જીત્યો : ફાઈનલ મેચ દરમિયાન લિયોનેલ મેસ્સી ઈજાગ્રસ્ત : કોપા અમેરિકા 2024: ફાઇનલમાં આર્જેન્ટિનાએ કોલંબોને 1-0થી હરાવ્યુ : આર્જેન્ટિના માટે લૌટારો માર્ટિનેઝે વિજયી ગોલ કર્યો : હાફ ટાઈમ સુધી બંને ટીમો ગોલ કરી શકી ન હતી6:11 PM IST
એડવોકેટ રાજવી દોંગાનો આજે જન્મદિવસ4:04 PM IST










































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી















































































































































































































