News of Wednesday, 24th July 2024
સુરત પછી ભારે થી અતિભારે વરસાદને અનુલક્ષીને હવે વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.24/07/2024ને બુધવારના રોજ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રાખવા વલસાડ કલેક્ટરનો આદેશ

(9:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
