News of Wednesday, 24th July 2024
કાશ્મીરમાં કુપવાડા જિલ્લામાં આતંકીઓ સાથે ફરી એન્કાઉન્ટર ચાલુ : ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના લોલાબના ટ્રુમખાન વિસ્તારમાં ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ મોરચો સંભાળી રહેલ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

(9:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
