<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ખંભાળિયામાં રાજડા રોડ વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશયી : બે થી ત્રણ લોકો કાટમાળમાં દટાયાની આશંકા : સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી : નગર પાલિકાને જાણ કરાઈ : અફરાતફરીનો માહોલ

(9:15 AM IST)