News of Wednesday, 24th July 2024
દ્વારકામાં ૨ કલાકમાં વધુ ૩ ઇંચ વરસાદ : આજે સવારથી સાંજના ૪ વાગ્યા સુધીમાં ૬ ઇંચ ખાબકયો : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારથી શરૂ થયેલ મેઘ મહેર સાથેની મેધ કહેર રવિવારે એક દિવસ વિરામ રાખીને સતત ચાલુ છે આજે પણ સવારના છ વાગ્યાથી દ્વારકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે આજે સાંજના ચાર વાગ્યા સુધીમાં દ્વારકામાં છ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ભાણવડમાં એક ઇંચ કલ્યાણપુરમાં પોણો ઈચ અને ખંભાળિયામાં ઝાપટા પડયા છે.

(9:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
