<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

કલોલમાં વધુ એક કોલેરાનો કેસ : કલોલમાં કોલેરાનો વધુ એક કેસ સામે આવ્‍યો છે. મહેન્‍દ્રની ચાલી નજીક એક મહિલાને કોલેરા થતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. આ પહેલા મહેન્‍દ્રની ચાલી અને ગાયના ટેકરા વિસ્‍તારને કોલેરાગ્રસ્‍ત જાહેર કરવામાં આવેલ.

(3:55 PM IST)