<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

૧૬ સપ્ટેમ્બરે રાજકોટથી હૈદરાબાદની રોજિંદી ફ્લાઈટ શરૂ થશે:આગામી ૧૬મી સપ્ટેમ્બરથી રાજકોટથી હૈદરાબાદની ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા રોજિંદી વિમાની સેવા શરૂ થઈ રહી છે. હૈદરાબાદ થી બપોરે ૧૨.૧૦ વાગ્યે અને રાજકોટથી બપોરે ૨.૨૫ વાગ્યે આ ફ્લાઈટ ઉપડશે

(9:12 AM IST)