<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

યુપીમાં ચાર સંતાનોના પિતા મોહમ્મદ આલમે તેની બીજી પત્ની પૂજા દેવીની હત્યા કરી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો:યુપીના ગાઝિયાબાદમાં ચાર સંતાનોના પિતા મોહમ્મદ આલમે તેની બીજી પત્ની પૂજા દેવીના ગળે દુપટ્ટો વીંટી, હત્યા કરી, તેનો મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો છે. આરોપી ઝડપાઈ ગયો

(9:12 AM IST)