<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ફૂટબોલ મેચમાં હંગામા બાદ હવે બદમાશોઍ વિદેશી પત્રકારની બેગ છીનવી : પેરિસ ઓલિમ્પિકમાં સુરક્ષા ૨૦૨૪ ઓલિમ્પિકના ઉદઘાટન વધારી દેવામાં આવી : પેરિસ ઓલમ્પિક ઉદઘાટન સમારોહ આડે માત્ર ઍક દિવસ બાકી છે ત્યારે પેરિસમાં કેટલાક અજાણ્યા બદમાશોઍ ઓલિમ્પિક કવર કરવા માટે શહેરમાં આવેલા વિદેશી પત્રકારો પાસેથી બેગ છીનવી લેવાનો પ્રયાસ કર્યા પછી પેરિસમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. શુક્રવારે ઉદ્ઘાટન સમારોહ યોજાનાર છે. આ કાર્યક્રમ ભારતીય સમય અનુસાર આવતીકાલે શુક્રવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે શરૂ થશે.

(9:12 AM IST)