<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

મુંબઈમાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ: કટોકટીની સ્થિતિ માટે નંબર જાહેર થયા : હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે: ૧૧ ફ્લાઈટ રદ કરવામાં આવી છે અને ૧૦ ફ્લાઈટ મુંબઈથી નજીકના એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવામાં આવી છે. : પોલીસે મુંબઈવાસીઓને કટોકટીની સ્થિતિમાં ૧૦૦ અથવા ૧૧૨ નંબર ડાયલ કરવા અપીલ કરી છે.

(9:20 AM IST)