<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

કચ્‍છમાં ખાનગી ટયુશન કલાસીસો સવારે ૮ કલાકથી સાંજે ૭ વાગ્‍યા સુધી જ ચાલુ રાખવા તાકીદ તે સિવાયના સમયમાં ટયુશન કલાસીસ ચલાવવા પર પ્રતિબંધ, કલેકટરનું જાહેરનામું

(11:10 AM IST)