News of Friday, 26th July 2024
ભીસ્તીવાડના નામચીન એઝાઝ ઉર્ફ ટકાના ઘોડીપાસાના પાટલા' પર દરોડોઃ ૮ પકડાયા, ૩ ભાગી ગયાઃ ૩ લાખનો મુદ્દામાલ કબ્જે બેડી પાસે વાડીવાળા પીરની દરગાહ નજીક ખરાબામાં જૂગાર રમાતો હતોઃ ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી. વી. બોરીસાગર, વિજેન્દ્રસિંહ ઝાલા અને ટીમનો દરોડોઃ મનરૂપગીરી, સત્યજીતસિંહ અને દિવ્યરાજસિંહની બાતમીઃ એઝાઝ ઉર્ફ ટકોની અગાઉ ૧૫ ગુનાઓમાં સંડોવણી

(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
