<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

આહીર સિંહણ ગામે જુગાર રમતા ૪ શખ્‍સો કિશન ધરણાતભાઇ ચાવડા રહે. આહીર સિંહણ ગામ આદેશ દુકાનની બાજુમાં તા.ખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકા,પબા સવાભાઇ ભાટુ રહે. આહીર સિંહણ ગામ જુની પંચાયત ઓફીસની બાજુમાં તા. ખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા, હમીર હરદાસભાઇ ચાવડા રહે.આહીર સિંહણ ગામ શંકરદાદાના મંદિર પાસે તા.ખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા, કાનદાસ શંકરદાસ દુધરેજીયા રહે. આહીરસિંહણ ગામ જુની પંચાયત ઓફીસની બાજુમાં તા.ખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકાને ખંભાળીયા પોલીસે ઝડપી લીધા છે.

(1:56 PM IST)