<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

રાજસ્થાન અને બિહારમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ નીમાયાભારતીય જનતા પક્ષ દ્વારા રાજ્યસભાના સાંસદ મદન રાઠોડને રાજસ્થાનના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે બિહારમાં ડો. દિલીપ જયસ્વાલને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ની જવાબદારી સોંપવામાં આવી છે

(1:58 PM IST)