<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

હવામાન લેટેસ્‍ટ : બંગાળની ખાડીમાં નવું સ્‍ટ્રોંગ સાયકલોનિક સરકયુલેશન ૮પ૦ HPA ની ઉંચાઇએ ઉભું થયું...જે ર૪ કલાકમાં ઉતર-પશ્ચિમ દિશામાં કાલથી આગળ વધશે... : * કાલથી તા. ૩૦ જુલાઇ સુધીમાં દક્ષિણ ગુજરાત-પૂર્વ ગુજરાત વડોદરા-અમદાવાદ-દાહોદ-સાબરકાંઠા ક્ષેત્રમાં ર થી ૩ ઇંચ કે તેથી વધુ ભારે વરસાદ પડશે..:* ર૮ જુલાઇએ વરસાદની વ્‍યાપકતા વધશે, અને ગુજરાતભરમાં ૧ થી ૪ ઇંચ જેવો ભારે વરસાદ પડવાની શકયતા. તો ર૯મી જૂલાઇએ હળવો-મધ્‍યમ અને કોઇ કોઇ સ્‍થળે અતિભારે વરસાદની શકયતાઃ આ પછી ર ઓગષ્‍ટે નવું લોપ્રેસર સર્જાશે. તેની ગતિવિધી હવે પછી.

(3:37 PM IST)